ખતરો કે ખિલાડી નાં છે આ લોકો, ફોટો લેવા માટે પાર કરી નાખી દરેક હદો, જુઓ 12 ફોટોસ…

0

જ્યારથી મોબાઈલમાં કેમેરો આવ્યો છે જાણે કે એવું લાગે છે કે લોકો ફરવા માટે કમ અને ફોટો લેવા માટે વધુ જાય છે. ક્યારેક ચશ્માં પહેરીને તો ક્યારેક ચશ્માં વગર, ક્યારેક જૈકેટ પહેરીને તો ક્યારેક જૈકેટ પહેર્યા વગર. માત્ર ફોટોજ નહીં પણ તે જગ્યા પર સેલ્ફી લેવી પણ જરૂરી બને છે. અને એમાં પણ જો કોઈ સુંદર જગ્યા મળી જાય,પછી તો જ્યાં સુધી ફોનની બેટરી ખત્મ ન થઇ જાય ત્યાં સુધી તો આ સિલસિલો તો ચાલુ જ રહેતો હોય છે.સારી ફોટો ક્લિક કરવા માટે આપણે ખતરનાક જગ્યાઓ પર પણ જતા અચકાતા નથી. કદાચ તમે પણ ઘણીવાર પહાડની ચોટી કે કોઈ અન્ય ઉંચી જગ્યાઓ પર ફોટો ખેંચાવી હશે. જો તમે પણ તે ફોટોસને લઈને ખુદને ખતરો કે ખિલાડી સમજો છો તો આજે અમે તમને રૂબરૂ કરાવવા જ જઈ રહ્યા છીએ, અસલી ખતરો કે ખિલાડીઓને.

1. દિવસ ખરાબ હોય તો અહી લટકો:આ મહાશયે પોતાના તસ્વીરના કૈપ્શનમાં લખ્યું કે, ”अगर आपका दिन बुरा है तो एक बार यहाँ लटकिये’।

2. આ વોલપેપર નથી: આ તસ્વીરને ફોટોશોપ્ડ વોલપેપર સજવાની ગલતી ન કરતા. આ સુંદર જગ્યા નોર્વે માં આવેલી છે, જ્યાં માત્ર 40 મિનીટ માટે જ રાત થાય છે.

3. યુક્રેનની બીજી સૌથી ઉંચી ઈમારત:આ યુક્રેનની સૌથી ઉંચી ઈમારત છે, અને આ ભાઈસાબ આ અંદાજમાં સેલ્ફી લઇ રહ્યા છે.

4. અહી પગ શરુ કરી દેશે બ્રેકડાંસ:જો તમે બોવ બધા દિવસોથી કઈ નથી ખાધું અને ભોજન માત્ર સામેના પહાડ પર જ મળી રહ્યું હોય, પછી જ્યારે ત્યાં પહોંચવાની કોશીસ કરશો તો અમને પૂરી ઉમ્મીદ છે કે ડરને લીધે તમારા પગ બ્રેકડાન્સ શરુ કરી દેશે.

5. ખતરો કે ખિલાડી:જો તમે ખુદને ખતરોના બહુ મોટા ખેલાડી સમજી રહ્યા છો તો એક વાર આ તસ્વીરને જોઈ લો. જોવામાં આ તસ્વીર કેટલી ખતરનાક લાગી રહી છે.

6. સેલ્ફી ઓફ દ ઈયર:આ સેલ્ફીને સેલ્ફી ઓફ દ ઈયર કહેવું ગલત નથી. એ તો એજ જાણતા હશે કે અહી સુધી કેવી રીતે પહોંચ્યા.

7. तू खींच मेरी फोटो!:ખતરો કે ખિલાડી માત્ર છોકરાઓ જ નથી હોતા, છોકરીઓ પણ આ મામલામાં કઈ કમ નથી. હવે આને જ જોઈ લો.

8. આ તો છીપલકી જ બની ગઈ:આવી જગ્યા પર ચઢવું હર કોઈના બસની વાત નથી. આને આવી રીતે ચઢતા જોઇને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ છિપકલી ચઢી હરી હોય.

9. શાંતીની તલાશ:દુનિયામાં ક્યાય પણ શાંતિ હોય કે ન હોય પણ આ તસ્વીરને જોઇને કહી શકાય છે કે આ જગ્યા પર જઈને લોકોની શાંતિની તલાશ ખત્મ થઇ જાતી હોય છે.

10. નાનું-મોટું બ્રીજ:આ બ્રીજ પર ચાલવાનું તો ઠીક પણ બીજાઓને ચાલતા જોઇને પણ ઘબરાઈ જતા હોઈએ છીએ. અને આ તો એવી રીતે ચાલે છે કે જાણે મામુલી એવો બ્રીજ હોય.

11.એક બીજો ખતરનાક ફોટો:હવે આને જ જોઈ લો.

12. આ કરીને બતાવો:માનીએ કે આ પૈરાશુટ લગાવીને જ કૂદયા હશે, પણ આવું કરવા માટે પણ જીગર જોઈએ.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!