ખરાબ કિસ્મત હંમેશા રડાવીને નહીં, પણ હંસાવીને પણ જાય છે, જુઓ 28 તસ્વીરો….

0

કહેવાય છે ને કે જયારે કિસ્મત ખરાબ હોય તો ઊંટ પર બેઠેલા વ્યક્તિ ને પણ કૂતરો કરડી જાય છે. ખરાબ કિસ્મત, ખરાબ નિયત અને ખરાબ આત્મા ક્યારેય પણ કોઈનો પીછો નથી છોડતી. ઘણીવાર તમારો દિવસ એટલો ખરાબ હોય છે કે તમે જે કામમાં પરફેક્ટ હોવ છો, તે કામને કરવામાં તમારે ઘણા ચણા ચાવવા પડતા હોય છે.

આજે અમે તમને એવી જ અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમને વિશ્વાસ આવી જાશે કે આ લોકોને દિવસ કેટલો ખરાબ રીતે વીત્યો હશે.

1. લો, આની સાથે થઇ ગયું આવું કાંડ:2. આજે પ્રિન્ટિંગ કાગળ પર નહીં, જમીન પર થઈ છે.
3. માટે દરેક જગ્યાએ ફોનને ઘુસાડવો ન જોઈએ.4. આજે સ્ટોક થોડો વધુ થઇ ગયો છે:
5. ભાઈ પાછળ પણ જોઈ લો એક વાર:
6. આ વ્યક્તિ આજે પણ ફેંકેલી ચીજ નથી ઉઠાવતા:
7. આજે તો આ બાળકની વાટ લાગવાની છે:
8. નવરત્ન તેલ લગાવો અને થઇ જાવ શરૂ:
9. ના સિમરન ના, પાછું વળીને ના જોઇશ:
10. જુઓ આ સૂઝ ની કિસ્મત:
11. જરા FedEx વાળી ગાડી ને જોઈ લો:
12. હવે દરવાજો ખોલીને બતાવો:13. આપણા દેશમાં ગાડીઓ ચાલે છે ઓછી પણ તરે છે વધુ:
14. પોલીસની ગાડી છે ભાઈ, રોપ તો રેવાનો જ.15. હવે તો આ ગાડી સુપરમૈન જ ચલાવી શકશે:
16. ઉમ્મીદ રાખો, કયારેક તો આ બરફ જરૂર પીગળી જાશે:
17. અહીં સુધી લઇ ગયા સાફ કરતા કરતા:18. હવે પહેલા પોતાની સફાઈ કરો, ઘરની તો થતી રહેશે:19. વીમાન ની તો લેન્ડિંગ જોઈ જ છે, કારની લેન્ડિંગ પહેલી વાર જોઈ છે:
20. હવે શું કરવું, જાનવરને કઈ કહી પણ ન શકાય:21. આ એલીવેટર લોકો માટે છે:
22. હવે આ ક્યારેય લિફ્ટ માંથી જવાનું નામ નહિ લે:23. બધું જ લઇ ગયા માત્ર ફ્રેમ છોડી ગયા:24. હાર નથી માની રહ્યો બિચારો:
25. શર્ત લગાવતા પહેલા વિચારવું તો જોઈતું હતું:
26. ઘણા લોકોને દગો આપી ચુકી હશે આ મશીન:
27. છોકરીઓની ડ્રેસ પણ કોઈ પહેલી થી કમ નથી:
28. આ રહ્યું દુનિયાના સૌથી બદનસીબ આદમીનું કોમ્યુટર:
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here