ખાલી પેટ ભૂલ થી પણ ના ખાઓ આ 5 ચીજો….પાછળથી હંમેશા પછતાય છે 5 ચીજો ખાનારા – વાંચો માહિતી

0

જો તમે સ્વસ્થ રહેવા માગો છો તો તમારે તમારા ખાવાની આદતો પર જરૂર ધ્યાન આપવું જોઈએ. ક્યાં સમયે શું ખાવું અને શું ન ખાવું, તેનાથી પણ ઘણો ફરક પડે છે. યોગ્ય સમયે યોગ્ય ચીજોને ખાવાથી તમે સ્વસ્થ અને ફિટ રહી શકો છો.

કોઈપણ ખોરાક યોગ્ય ટાઈમિંગ પર નિર્ભર કરે છે અને શરીર ની ફિઝિક્સ પણ ત્યારે જ સાથ આપે છે જયારે તે ચીજોને યોગ્ય સમયે લેવામાં આવે.જેમ કે અમુક ચીજો ને ભૂખ્યા પેટે ખાવા ના જોઈએ.

1. ટમેટા:

ટમેટા માં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પણ જયારે તમે તેને ખાલી પેટ ખાઓ છો તો એસિડિક નેચર ને લીધે પેટ ને નુકસાન થઇ શકે છે. તે પેટ પર વધુ પડતું જ દબાણ નાખે છે અને તેનાથી પેટમાં દુખાવો થઇ શકે છે. અલ્સર થી પીડિત લોકો માટે આ ખતરનાક સ્થિતિ થઇ શકે છે.

2. ખાટા ફળો:
ખાટા ફળ જેવા કે સંતરા, દ્રાક્ષ, લીંબુ જેવી ચીજો માં વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે પણ જો તમે સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો તો તમને પેટ સંબંધી સમસ્યા થઇ શકે છે.

3. પફ, પેસ્ટ્રી:
બ્રેકફાસ્ટ માં પેસ્ટ્રી એક સારો વિકલ્પ છે પણ ખાલી પેટ તેને ક્યારેય પણ ખાવું ન જોઈએ. તેમાં યીસ્ટ હોય છે અને ખાલી પેટ તે અનેક સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.

4. કાર્બોનેટેડ ડ્રિંક્સ:
કાર્બોનેટેડ ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખરાબ માનવામાં આવે છે, એવામાં ખાલી પેટ તેનું સેવન વધુ નુકસાન કરી શકે છે. તેનાથી કેન્સર તથા હાર્ટ બીમારીઓ નો ખતરો વધી શકે છે.

5. કોફી કે ચા:
શું તમે પણ એ લોકો માંના એક છો જેઓની સવાર ખાલી ચા કે કોફી ની સાથે જ થાય છે. આ આદત તમારા શરીર ને નુકસાન કરાવી શકે છે. ખાલી પેટ કોફી પીવાથી હાઈડ્રોક્લોરીકસ એસિડ ની માત્રા વધી જાય છે અને તેનાથી કબજિયાત, ઉલ્ટી ની સમસ્યા વધી જાય છે. તેનાથી પાચન ની પ્રક્રિયા પણ ધીમી થઇ જાય છે, ખાલી પેટ પાણી પીવાની આદત ચોક્કસ રાખો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here