ખાલી આ 1 મંત્રનો જાપ કરવાથી મળશે પુરી રામાયણ વાંચવા જેટલો લાભ… એ તમારી દરેક પરેશાની દૂર થશે….વાંચો લેખ

0

આ વ્યસ્ત જીવનશૈલીમાં મનુષ્ય પાસે પુજા કે પાઠ કરવાનો સમય હોતો નથી. તો લોકો રામ ચરિત માનસ અને ગીતા જેવી ધાર્મિક પુસ્તકો વાંચવાનો સમય કેમનો મળે. તમારી સમસ્યાનો હોય આ એક મંત્ર વાંચવાથી પુરી રામાયણ આવી જશે તેમાં.
ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે તેની પાછળ કારણ છે તેમને માનવ રુપ માં એવા કાર્ય કરીયા છે જે મનુષ્ય માટે આસાન નથી . બધી જ પરેશાની હોવા છતાં પણ તેમને તેમની મર્યાદા નથી છોડી. પોતાના પિતાનું વચન પાલન કરવા માટે તે વનવાસ ગયા, માતા કૈકયી ના અત્યાચાર પછી પણ તેમને સન્માન આપ્યું સીતા પ્રત્યે પ્રેમ બતાવ્યો. પોતાના અનુજ પ્રત્યે લગાવ્ બતાવ્યો. અને પ્રજા માટે રાજારામ બન્યા. આટલું સુંદર ચરિત્ય ચિત્ર હોવા છતાં લોકો પાસે સમય નથી. એથી તે સાંભળી શકતા નથી. કે વાંચી શકતા નથી.

રામાયણ માં છુપાયેલા છે રામશ્રીરામ સંબંધિત ગ્રંથમાં મહર્ષિ વાલ્મિકી વારા લખાયેલી રામાયણ સૌથી પ્રચલિત માનવામાં આવે છે. તેમજ ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસ વર્તમાનમાં સૌથી વધારે પ્રચલિત માનવામાં આવે છે આ બંને વાંચવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે. પરંતુ વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે આટલો સમય હોતો નથી કે તે લોકો રામાયણ કે રામચરિત માનસનો પાઠ કરે.

એક મંત્રથી તેમનો બેડો પાર થશેશું તમે જાણો છે કે પૂરી રામાયણ વાંચ્યા વગર પણ તેનું સંપૂર્ણ ફળ મળી શકે છે. ખાલી આ એક મંત્ર થી આ મંત્રને એક શ્લોકી રામાયણ કહે છે આ મંત્ર તે દરેક પરેશાની ખતમ થશે.

મંત્ર:-

आदि राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनम्।
वैदीहीहरणं जटायुमरणं, सुग्रीव संभाषणम्।।
बालीनिर्दलनं समुद्रतरणं, लंकापुरीदाहनम्।
पश्चाद् रावण कुम्भकर्ण हननम्, एतद्धि रामायणम्।।

આ મંત્રનો ભાવાર્થએકવાર શ્રી રામ વનવાસમાં ગયા ત્યાં તેમને મૃગ નો પીછો કર્યો. તેનો વધ કર્યો આ દરમિયાન તેમની પત્ની સીતાજી રાવણ દ્વારા હરણ કરવામાં આવી તેમની રક્ષા કરતા પક્ષીરાજ્ જે તેમના પ્રાણ ગવાવ્યા.

શ્રી રામ અને મિત્રતા શુક્ર સાથે થઈ. ત્યાર પછી તેમને બાલીનો વધ કર્યો. સમુદ્ર પર પુલ બનાવીને લંકા દહન કર્યું. ત્યાર પછી રાવણ અને કુંભકર્ણ નો વધ કર્યો અને પૂરી થાય છે રામાયણ ની કહાની.

મંત્ર જાપ ની સંપૂર્ણ વિધિ:સવારે વહેલા નાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને ફરી રામની પૂજા કરવી. એક આસન પર બેસીને રુદ્રાક્ષની માળા લઈને આ આ મંત્રનો જાપ પાંચવાર કરો. દરરોજ એ આસન એક જ હોવું જોઈએ અને સમય પણ એક જ હોવો જોઈએ. એક જ માળાથી જાપ કરેલો મંત્ર નો ફળ જલ્દી તમને મળતું હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here