કેવી રીતે સ્કૂલના બાળકો માટે સજા બની ગઈ મજા, ક્લિક કરીને જુઓ 5 તસ્વીરો દિવસો યાદ આવી જશે

0

આજનો સમય એવો આવી ગયો છે કે સ્કૂલ-કોલેજ માં દરેક શિક્ષક ને પોતાના શૈતાની વિદ્યાર્થીઓ ની સાથે પ્રેમ થી વર્તવું પડે છે. આવું એટલા માટે કેમ કે હવે કેન્દ્ર સરકારે નિર્ધારિત કરી દીધું છે કે જો કોઈ શિક્ષક પોતાના બાળકો ને મારે તો તેઓના વિરુદ્ધ કડક એક્શન લેવામાં આવશે. પણ જ્યારે 90 ના દશક માં બાળકો શૈતાની કરતા હતા ત્યારે તેઓને માતા-પિતા સિવાય શિક્ષકો પણ એવી રીતે મારતા હતા જાણે કે ધોબી ઘાટ માં ધોબી કપડા ધોવે છે.

90 ના દશક ના છાત્રો ને પૂછીએ તો તે સમયે તેઓને જે સજા મળતી હતી તે તેઓના માટે આ સજા હતી કે પછી તેઓને તેમાં મજા પણ આવતી હતી. આજે અમે તમને આ તસ્વીરો દ્વારા 90 ના દશક ના બાળકો ની આ સજા કેવી રીતે મજા માં બદલાઈ જાતિ હતી.

1. આ તસ્વીર ને જોઈને તમે પણ વિચારશો કે આ શું થઇ રહ્યું છે પણ આ સજા એકને મળી અને મજા દરેક લઇ રહ્યા છે.2. શું તમને ક્યારેય વરસાદ માં આવી સજા મળી છે? આવી સજાનો લુપ્ત ઉઠાવા માટે બાળકો વાટ જોતા હોય છે.3. મુર્ગા ની સજા 90 ના દરેક બાળકો ને સજાના રૂપે મળતી હતી પણ આજના બાળકો એ જાણતા પણ નહીં હોય. આવું તો તે સમય ના બાળકો ને જ જાણ હતી જયારે આ સજામાં તેઓએ મજા લીધી હતી.4. તે સમય માં સ્કૂલ માં ટીચર બાળકો ને એક-બીજા ના કાન પકડાવીને ઉભા રાખતા હતા. આ સજા પણ ખુબજ દિલચસ્પ હતી.
5. 90 ના દશક માં જયારે ટીચર કલાસ થી બાળકો ને બહાર કાઢી નાખતા હતા ત્યારે બીજા બાળકો પણ વાટ જોતા હતા કે તેઓને પણ બહાર કાઢી નાખવામાં આવે. તેના પછી બધા જ મળી ને આ સજા ની મજા લેતા હતા.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!