જાણો કેટલી ભણેલી ગણેલી છે ટીવી ની આ 11 સંસ્કારી વહુઓ…એમાં ની એક એ તો માત્ર B.COM કરેલું છે

0

ટીવી ની વહુઓ ભલે તમને સીરિયલમાં સિમ્પલ કે ભોળી દેખાતી હોય પણ અસલ જીવનમાં તેઓ પણ એકદમ ગ્લમેર અને ભણેલી ગણેલી છે. પછી તે ની મૌની રૉય હોય કે પછી દિવ્યાંકા ત્રિપાઠી. ટીવી ની આ ભિનેત્રીઓની ડિગ્રી તમને હેરાન કરી દેશે. એવામાં આજે અમે તમને ટીવી જગતની અમુક એવી જ ભણેલી ગણેલી અભિનેત્રીઓ વિશે જણાવીશું.

1. મૌની રોય:મૌની રોય ટીવી ઇન્ડસ્ટ્રી ની સ્ટાર બની ચુકી છે. નાગિન સીરીયલ ના ચાલતા તે હવે બૉલીવુડ માં પણ એન્ટ્રી લઇ ચુકી છે. મૌની એ વેસ્ટ બંગાલ થી સ્કૂલ નો અભ્યાસ કર્યો છે અને કેન્દ્રીય વિદ્યાલય માં ભણેલી છે. 12 પાસ પછી તે દિલ્લી આવી ગઈ અને મિરાંડા હાઉસ થી ઈંગ્લીશ ઓનર્સ માં ગ્રેજ્યુએશન કર્યું.

2.પરિધિ શર્મા:જોધા અકબર ની જોધા એટલે કે પરિધિ શર્મા એ એમબીએ ની ડિગ્રી મેળવી છે. હાલ પરિધિ એક દીકરાની માં પણ બની ચુકી છે.

3. દિવ્યાંકા ત્રિપાઠી:‘યે હૈં મોહાબ્બતે’ ની ઇશિતા એટલે કે ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી ટીવી નું સૌથી જાણીતું અને લોકપ્રિય નામ છે. દિવ્યાંકા એ ભોપાલ ના નૂતન કોલેજ થી ઉચ્ચ શિક્ષા મેળવેલી છે. તેણે ઉત્તરકાશી માં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉંટેનીયરિંગ થી પર્વતારોહણ નો કોર્સ અને ભોપાલ રાઇફલ એકેડમી થી રાઇફલ શૂટિંગ નો કોર્સ પણ કર્યો છે.

4. દેવોલિના ભટ્ટાચાર્યા:સ્ટાર પ્લસ નો શો ‘સાથ નિભાના સાથિયા’ માં ગોપી વહુ નો કિરદાર નિભાવનારી દેશ ની સૌથી લોકપ્રિય વહુઓમાની એકે દેવોલિના ને નિફ્ટ દિલ્લી જેવા પ્રતિષ્ઠિત સંસ્થાન થી જવેલરી ડિઝાઇનિંગ નો કોર્સ કર્યો છે.

5. દીપિકા સિંહ: સ્ટાર પ્લસ નો શો ‘દિયા ઔર બાતી’ હમ માં આઇપીએસ સંધ્યા રાઠી એટલે કે દીપિકા સિંહ ની પાસે એમબીએ ની ડિગ્રી છે.

6. સુરભી ચાંદના:‘ઇશ્ક્બાઝ’ ની અનિકા એટલે કે સુરભી એ મુંબઈ યુનિવર્સીટી થી અમેબીએ ની ડિગ્રી મેળવી છે.

7. દ્રષ્ટિ ધામી:ટીવી ની સૌથી લોકપ્રિય અને દર્શકો ની વચ્ચે ફેમસ દ્રષ્ટિ ધામી એ સમાજશાસ્ત્ર માં ડિગ્રી મેળવી છે.

8.નિયા શર્મા:એશિયાની ત્રીજા નંબર ની સૌથી આકર્ષિત અને ગ્લેમર મહિલાનો ખિતાબ પોતાના નામ પર કરનારી સૌથી હૉટ વહુ નિયા શર્મા એ માસ કોમ્યુનિકેશન અને જર્નલિસ્ટ માં ડિગ્રી મેળવી છે.

9. સુરભી જ્યોતિ:જી ટીવી નો શો ‘કુબૂલ હૈં’ માં સનમ નો કિરદાર થી દેશના ખૂણા ખૂણા માં ફેમસ થયેલી સુરભી જ્યોતિ એ અંગ્રેજી માં ડિગ્રી મેળવી છે.

10. હીના ખાન:સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈં’ થી ફેમસ થયેલી હીના ખાન ની સ્કૂલિંગ કાશ્મીર માં થઇ છે. તેના પછી તે દિલ્લી આવી ગઈ અને ગાર્ગી કોલેજ થી ગ્રેજ્યુએશન કર્યું.

11. જેનિફર વિંગેટ:‘બેહદ’ સિરિયલ થી લોકપ્રિયતા મેળવનારી જેનિફર એ મુંબઈ ના સેન્ટ જેવિયર કોલેજ થી બી કોમ કર્યું છે.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here