શું તમને ખબર છે કે મુકેશ અંબાણી કેટલો ટેક્સ ભરે છે? જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

0

અમુક સમય પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પુરી થવાની તૈયારીમાં છે. દેશના લોકો રિટર્ન ભરવામાં લાગેલા છે જેથી તેઓને 5,000 રૂપિયાનો ફાઈન ના ભરવો પડે. પણ શું તમે જાણો છો કે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી કેટલો રિટર્ન ફાઈલ કરે છે. જો તેના દ્વારા દરેક ટેક્સ ની વાત કરિયે તો કેટલો ટેક્સ થઇ જાતો હશે? જ્યારે આ આંકડા ને જોવામાં આવ્યો તો જાણ થઇ કે જીડીપી કરતા તો વધુ ટેક્સ મુકેશ અંબાણી આપે છે. આવો તો આજે અમે તમને જણાવીએ કે આખરે મુકેશ અંબાણીના ટેક્સ નો કેટલો આંકડો છે? તે અને તેની કંપની કેટલા પ્રકારના ટેક્સ આપે છે?મુકેશ અંબાણી આપે છે આટલો ટેક્સ:

જો મુકેશ અંબાણી ના ઇન્કમ ટેક્સ ના આંકડા ની વાત કરીયે તો ઘણા હજાર કરોડ રૂપિયા છે. દેશમાં ઘણી કંપનીઓની વર્ષનું ટર્નઓવર પણ આટલું નહી હોય જેટલા મુકેશ જી ઇન્કમ ટેક્સ આપે છે. રિપોર્ટ અનુસાર મુકેશ જી અને તેની કંપની વર્ષના 9000 કરોડ રૂપિયા ટેક્સ ની ભરપાઈ કરે છે. જે પોતાનામાં એક રેકોર્ડ કહી શકાય છે. અમુક દિવસો પહેલા પોતાના એજીએમ માં મુકેશ અંબાણીએ જાણકારી આપતા કહ્યું હતું કે તેના દ્વારા આપવામાં આવેલા જીએસટી એક રેકોર્ડ્સ છે. એમાં પણ જો એક્સાઈજ અને કસ્ટમ ડ્યુટી ની વાત કરીયે તો કંપની એ આ વર્ષ 36,312 કરોડ રૂપિયા નું ટેક્સ આપ્યું છે. તે પણ એક રેકોર્ડ બતાવામાં આવી રહ્યું છે. જો ત્રણે પ્રકારાના ટેક્સ ને જોડી દેવામાં આવે તો 87,864 કરોડ રૂપિયા છે.

આ રાજ્યોની જીડીપી થી ટેક્સ આપે છે મુકેશ અંબાણી:

હેરાનીની વાત તો એ છે કે દેશના 14 રાજ્યો એવા છે જેની જીડીપી 80 હજાર કરોડથી નીચે છે. જો વાત ગોવા ની કરીયે તો ત્યાંની જીડીપી 70 હજાર કરોડ રૂપિયા છે, જયારે દેશના 9 રાજ્યો એવા છે જેની દરેકની જીડીપી ને મિલાવી દેવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ટેક્સ બરાબર બની રહી છે. સાથે જ દેશના 13 રાજ્યોની જીડીપી રિલાયંસ દ્વારા આપવામાં આવેલા જીએસટી ના બરાબર પણ નથી.
આ છે તે દેશના રાજ્યોની જીડીપી:

રાજ્ય જીડીપી = કરોડ માં

 • ગોવા = 70,400
 • ચંદીગઢ = 30,304
 • ત્રિપુરા = 29,666
 • મેઘાલય = 29,567
 • પોન્ડિચેરી = 29,557
 • અરુણાચલ પ્રદેશ = 19,492
 • મણિપુર = 18,042
 • નાગાલેન્ડ = 17,727
 • મિજોરમ = 17,561
 • સિક્કિમ = 16,637
 • અંડમાર એન્ડ નિકોબાર = 6,150
 • દાદર એન્ડ નગર હવેલી = 2,440
 • દીવ અને દમણ = 1,059
 • લક્ષ્યદ્વીપ = 407

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here