કેરીની ગોટલીના 12 ચમત્કારિક ફાયદા.. કેરીની ગોટલી અનેક બીમારીઓને દૂર કરે છે…અત્યારે જ વાંચો

કેરી ને ફળોનો રાજા કહેવામાં આવે છે. ત્યારે ના ગુણ સ્વાદ ની તુલના કોઇ ફળ સાથે નથી કરી શકતા આપણે.કેરી નો સ્વાદ બધાના મોંમાં રહી જાય છે પરંતુ તેના ગોટલીના પણ બહુ ફાયદા છે.કેરીની છાલ, ગોટલી બધા જ કામમાં વપરાય છે.

કેરીની ગોટલી અનેક બીમારીઓને દૂર કરે છે. કેરીની ગોટલી, નીલગીરી, ખાંડ ને સમાન માત્રામાં ભૂકો કરીને બે ચમચી દરરોજ લેવાથી દસ્ત(ઝાડા)માં રાહત મળે છે.

જો દસ્ત જતી વખતે જો બ્લીડિંગ આવે તો કેરીની ગોટલીનો ભૂકો કરીને છાસ સાથે મેળવીને પીવાથી રાહત મળે છે.

કેરીની ગોટલી દાંતને મજબૂત અને સફેદ બનાવે છે.

કેરીની ગોટલીનો પાવડર દાંત પર ઘસવાથી દાંત ચમકદાર છે.

મહિલાઓને પીરિયડ્સના સમયે વધારે બ્લીડિંગ થતું હોય તો કેરીની ગોટલીનો પાવડર, દહીં અને મીઠું ભેગું કરીને તેનું ચુણૅ ખાવાથી રાહત મળે છે.

વજન ઘટાડવામાં મદદ મળે છે.

વજન ઘટાડે છે તેમજ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.

જ્યારે કેરીની ગોટલીનો પાવડર પાવડર રોજ ખાવાથી તમારા વજનમાં ઘટાડો થશે.

ગંજેપન અને સફેદ વાળથી બચાવે છે.

કેરીના ગોટલીનો તેલ ફેટી એસિડ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.. કેરીના ગોટલીના પાવડરને નારિયેળના તેલ સાથે મિક્સ કરી સાથે દેવાથી તે મિશ્રણને માથામાં નાખવાથી વાળ આવવાની શરૂઆત થાય છે અને ગંજા પણામાં રાહત મળે છે.. વાળ સફેદ થતાં અટકે છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!