લોકોએ અમિતાભ પૂછ્યું – કેરળ માટે કેટલું ડોનેશન આપ્યું? જવાબ સાંભળીને બોલતી થઇ ગઈ બંધ

0

ભારે વર્ષા અને પૂરને લીધે કેરલ પુરી રીતે બરબાદ થઇ ચૂક્યું છે. દેશભરથી લોકો કેરળ પૂર પીડિત લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. બૉલીવુડ સિતારાઓ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે.આ વચ્ચે સદી ના મહાનાયક અમિતાબ બચ્ચને એક ટ્રોલરને કરારો જવાબ આપીને તેનું મોં બંધ કરી દીધું છે. હાલ માં જ અમિતાબે ઈનસ્ટાગ્રામ પર સ્ટુડિયો માં રેકોર્ડિંગ ની એક ફોટો પોસ્ટ કરી અને લખ્યું કે, ”the best place to be at midnight .. after finishing shoot for the day at KBC – a recording studio in front of a mike ..’मुट्ठी में कुछ सपने लेकर , भरकर जेबों में आशाएं .. दिल में है अरमान यही , कुछ कर जाएँ , कुछ कर जाएँ …’। તેના પછી એક વ્યક્તિ એ અમિતાબને રીપ્લાઈ કર્યો કે-કેરળને ડોનેશન આપ્યું? તેના જવાબમાં બિગ બી એ લહ્યું કે-‘जी दिया.. पता चल गया आपको.. आपने दिया क्या? તેના પછી મિસ્ટર ટ્રોલરે કોઈ જ જવાબ ન આપ્યો.જણાવી દઈએ કે અમિતાબ બચ્ચને પોતાના તરફથી પૂર પીડિત લોકોની મદદ માટે 51 લાખ રૂપિયા કેરળના મુખ્યમંત્રી આપદા રાહત કોષમાં જમા કરાવ્યા છે. એટલું જ નહીં અમિતાબ બચ્ચને પોતાના સાથે જોડાયેલી ઘણી ચીજો દાન પણ કરી છે. બિગ બી એ લગભગ 6 બોક્સ દાન કર્યા છે જેમાં 80 જેકેટ્સ, 25 પેન્ટ્સ, 20 શર્ટ્સ અને સ્કાર્ફ્સ છે. સાથે જ 40 જોડી ચપ્પલો પણ મોકલાવ્યા છે. આ સિવાય અમિતાબે કેરળ ની આ સ્થિતિ પર ચિંતા જતાવતા લોકોને અપીલ કરી છે કે તમારાથી બની શકે તેટલી મદદ ચોક્કસ કરો. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે કેરળ પૂર પીડિત લોકો માટે 1 કરોડ રૂપિયાની મદદ કરી હતી, જ્યારે શાહરુખ ખાને 21 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here