કેરળ પૂર પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યું બૉલીવુડ, અમિતાભ થી લઈને શ્રદ્ધા કપૂરે આપ્યું યોગદાન…..વાંચો કોને કેટલું દાન કર્યું?

0

કેરળમાં પૂર્ણ લીધે ચારે બાજુ હાહાકાર મચાયેલો છે. લાખો લોકો પોતાના ઘરથી બેઘર બની ગયા છે અને જીવનની શોધમાં કોઈ રીતે પોતાનો ગુજારો કરવાની કોશિશ કરી રહ્યા છે. આ તબાહી માં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો ઘણા લોકોની મૃત્યુ પણ થઇ ગઈ છે. આ હસાને લિપટાવા માટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્યોની ઘણી સરકારો એ પૂર પીડિત લોકોની મદદ માટે હાથ આલગ વધાર્યો છે. આ વચ્ચે બૉલીવુડ અને સાઉથ સિનેમાની ઘણી હસ્તીઓ પણ પૂર પીડિત લોકોની મદદ માટે આગળ આવી છે.આ વિનાશકારી આપત્તિ માં લોકોની મદદ કરવા માટે ઘણા સેલિબ્રિટીઝે રિલીફ ફંડ માં દાન કર્યું છે. આ પર બોલીવુડના મહાનાયક અમિતાબ બચ્ચને ટ્વીટ કરતા અમુક હેલ્પલાઇન નંબર્સ પણ શેયર કર્યા છે. અમિતાબ બચ્ચને ટ્વીટ કર્યું કે-કેરળની સ્થિતિ ખુબ જ ભયાનક છે, કમાતે કૃપા કરીને આ પૂર પીડિત લોકોની મદદ કરો”.
અમિતાબ પછી તેના દીકરા અભિષેક બચ્ચન પણ આગળ આવ્યા અને લોકોને પીડિતોની મદદ કરવાની અપીલ કરી. અભિષેકે ટ્વીટ કર્યું કે-કેરળમાં કે કઈ પણ થઇ રહ્યું છે તેને જોઈન ખુબ જ તકલીફ થઈ છે. જેટલી થઇ શકે લોકોની મદદ કરવાની કોશિશ કરો”. અનુષ્કા શર્મા એ ટ્વીટ કર્યું કે,”કેરળમાં પૂર પીડિત લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. જેટલી બનાઈ શકે તેટલી મદદ કરો”.જયારે બહુમુ પેડનેકરે ટ્વીટ કર્યું કે, ”કેરળના હાલાત ખુબ જ ખરાબ છે. ભગવાન થી એજ પ્રાર્થના છે કે દરેક લોકો સલામત રહે. અને આ લોકોની મદદ કરવા માટે આગળ આવો”. શ્રદ્ધા કપૂરે ટ્વીટ કરતા જણાવ્યું કે, ”હું કેરળના પૂર પીડિત લોકોની સલામતી માટે લોકોને પ્રાર્થના કરું છું. તે લોકોને અમારી મદદની જરૂર છે. નાનું કે મોટું જેટલું પણ તમારાથી થઇ શકે રિલીફ ફંડ માં સહયોગ કરો”.પૂર પીડિત લોકો માટે માત્ર બૉલીવુડ થી જ નહિ પણ સાઉથ સિનેમા ના સ્ટાર્સ પણ આગળ આવ્યા. એક્ટર મોહનલાલે ટ્વીટ કર્યું, ”કેરળ પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા”. જયારે અલ્લુ અર્જુને ટ્વીટ કર્યું, ”કેરળના લોકોને મારા દિલમાં ખાસ જગ્યા છે. મેં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે. તમારાથી જેટલું થઇ શકે તેટલું જરૂર કરજો”.રાણા દગ્ગુબાતીએ ટ્વીટ કર્યું, ”કેરળ પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા”.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here