કેમ છો? મજામાં … 2017 માં નવરાત્રીનું ધૂમ મચાવતું ગીત તમે જોયું કે નહિ ? તો જોઈ લો..બહુ જોરદાર છે.

બસ મિત્રો નવરાત્રી હવે દૂર નથી, 21 સપ્ટેમ્બર એ શરુ થાય છે.
નવરાત્રી એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ફેમસ રેપર રઉલ એ આ ગીત ગાયેલું છે. આલ્બમનું નામ છે ” યર ઓફ વોલ્ફ “. આ ગીત ખરેખર માઈન્ડ બ્લૉઇન્ગ છે અને આખું ગીત ભુજ ગુજરાતમાં શૂટ થયેલું છે..આ ગીત વિશે રેપર રઉલ ખુબ જ એક્સાઈટેડ છે અને બધા જ લિરિક્સ પોતે લખેલા છે..

આ વર્ષે ચોક્કસપણે નવરાત્રીમાં સુપર હિટ ગીત બનશે. તમારા દાંડિયા ઓટોમેટિક નાચવા માંડશે

Watch Video

 

Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!