કોણ બનેગા કરોડપતિ માં નકલી ચેક આપવામાં આવે છે અને ઓનલાઇન પૈસા પણ ખોટા આપવામાં આવે છે, કાળું સત્ય પડ્યું બહાર

0

અમિતાભ બચ્ચન નો રિયાલિટી શો KBC સીઝન 10 હવે અંતિમ પડાવ પર પહોંચી ચુક્યો છે. આ પોપ્યુલર શૉ નો છેલ્લો એપિસોડ 23 નવેમ્બર એ રિલીઝ થશે. 10 વર્ષ માં દર્શકો ને મનોરંજન અને જ્ઞાન આવનારો આ પોપ્યુલર ટીવી શૉ ની અમે તમને  એવી વાતો જણાવીશુ જે તમે ક્યારેય સપનામાં પણ વિચારી નહિ હોય 

તમે જોયું હશે કે 3 લાખ 20 હઝાર ની ઉપર ની રકમ જીતવા પાર અમિતાભ બચ્ચન દર્શકો ની સામે એક ચેક સાઈન કરીને આપે છે. ખરેખર એ ચેક અસલી નહિ પણ નકલી હોય છે. કન્ટેસ્ટન્ટ ના હાથમાં ચેક આપીને અમિતાભ કહે છે કે આને સાંભળીને રાખજો

જયારે સચ્ચાઈ એ છે કે કન્ટેસ્ટન્ટ પાસે થી ચેક પાછો લેવામાં આવે છે. શો ની પ્રોડક્શન ટિમ આને નષ્ટ કરી દે છે..વધુ તમે જોયું હશે કે ચેક ની સાથે સાથે બિગ બી કન્ટેસ્ટન્ટ ના ખાતામાં પોતાના મોબાઈલ થી ઓનલાઇન રકમ ટ્રાન્સફેર કરે છે. અસમાં આ બધું નકલી છે

જી હા, આ પ્રોસેસ બેન્ક નું પ્રોમોશન કરવા માટે કરવામાં આવે છે. કન્ટેસ્ટન્ટ ના ખાતામાં ક્યારેય પુરી રકમ ટ્રાન્સફર થતી જ નથી. જીતેલી 40% રકમ કાપી લેવામાં આવે છે. કાપ્યા પછી જે રકમ હોય એ બેંકમાં જમા કરવામાં આવે છે.

બિગ બી સેટ પર પહોંચતા જ સૌથી પહેલા એને કેબીન માં લઇ જાય છે. જ્યાં કન્ટેસ્ટન્ટ ને આ બધી જ જાણકારી આપવામાં આવે છે. શો માં હોટ સીટ પર પહોચાયેલા લોકોને રોકી લેવામાં આવે છે. એ લોકોને ત્યાં સુધી જવા દેવામાં નથી આવતા જ્યાં સુધી શો ખતમ ના થઇ જાય .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here