10માં ધોરણ ની વિદ્યાર્થીની એ કર્યો કમાલ, કૌન બનેગા કરોડપતિ માં જીત્યા અધધધધ આટલા લાખ રૂપિયા

0

નોઈડા ની એક દીકરી એ કેબીસી જુનિયર કરમવીર સ્પેશિયલમાં 25 લાખ રૂપિયા જીત્યા છે. અમિતાબ બચ્ચન ની સામે હોટ સીટ પર બેસીને સવાલોના જવાબ દેનારી શિવાની તિવારી ગેઝા માં પોતાના પરિવાર સાથે રહે છે. મહર્ષિ સ્કૂલ માં 10 માં ધોરણ માં ભણતી શિવાની અભ્યાસ ની સાથે સાથે બાસ્કેટબોલ રમવામાં પણ ખુબ હોંશિયાર છે. શિવાની ના પિતા રામકુમાર નું કહેવું છે કે તેની પાસે એટલા પૈસા નથી કે તે પોતાની દીકરી ને આગળ ભણાવી શકે. રાજકુમાર ના પાંચ બાળકો છે.અભ્યાસ માં માહિર શિવાની ની મહેનત રંગ લાવી છે. શુક્રવાર ના રોજ તેમણે કૌન બનેગા કરોડપતિ માં 25 લાખ રૂપિયા જીત્યા છે.મોટી રકમ જીતવાથી તેના પરિવારના લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. જયારે શિવાની ના કોચ તુષારે જણાવ્યું કે તેનું ચયન એનજીઓ ના માધ્યમ દ્વારા થયું હતું. જેના સંચાલક પ્રદ્યુત છે. તે સેકટર-93 માં 1 હજાર ગરીબ બાળકો ને નિશુક્લ માં બાસ્કેટબોલ ની ટ્રેનિંગ આપી રહ્યા છે. જયારે કેબીસી માં શિવાની એ પોતાની જીત નો શ્રેય માતા-પિતા, કોચ તુષાર, સચિન બંસલ ને આપ્યો છે.

કેબીસી ના આ સીઝન માં હોટ સીટ પર બેસનારી શિવાની નોએડા ની બીજી પ્ર્તીયોગી છે. તેની પહેલા નોએડા નિવાસી અને એનએમઆરસી માં મેટ્રો ડ્રાઇવર નિકિતા કેબીસી માં 3.2 લાખ જીતી ચુકી છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here