આજે બનાવો કાઠિયાવાડી ઢોકળીનું શાક, શું તમે પણ આવી જ રીતે બનાવો છો ??

0

કાઠિયાવાડી ઢોકળી નું શાક આમ તો દરેક ગુજરાતીઓના ઘરે બનતું જ હોય છે. તો ચાલો આજે એવું જ ટેસ્ટીને કાઠિયાવાડી ઢોકળીનું શાક વિડીયો જોઈને બનાવીએ.

સામગ્રી

  • ઢોકળી બનાવા માટે
  • બેસન 1કપ
  • છાશ 1/2 કપ
  • પાણી 1 કપ
  • મીઠુ 1 ચમચી
  • લાલ મરચું 1/2 ચમચી
  • હળદર પાવડર 1/2 ચમચી
  • તેલ 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 1/2ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1/2 ચમચી

શાક બનાવા માટે

  • છાશ 1/2 કપ
  • પાણી 1 કપ
  • મીઠુ 1ચમચી
  • તેલ 2 ચમચી
  • ઝીરું 1/2 ચમચી
  • હિંગ 1/4 ચમચી
  • હળદર પાવડર 1/2 ચમચી
  • લસણ ની પેસ્ટ 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • પાણી 2 ચમચી
  • ધાણા ગરણીસિંગ માટે

રીત
સૌપ્રથમ ઢોકળી બનાવા માટે એક બૉઉલ માં છાશ એડ કરો અને એમાં બેસન એડ કરી ને મિક્સ કરી હલાવી લો પછી એમાં લાલ મરચું હળદર મીઠુ એડ કરી મિક્સ કરી લો અને બરોબર હલાવી લો બેસન ની ગાંગડી ના રહી જાયઃ એનું ધ્યાન રાખજો બરોબર પેસ્ટ બની જાયઃએટલે એક પેન લો એમાં તેલ મુકો પછી એમાં ઝીરું એડ કરી લસણ અને લીલા મરચા ની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો. અને પછી જે બેસન અને છાસ નું મિશ્રણ એડ કરો અને હલાવતા રહો અને પાણી બળી જાયઃ એટલે એને એક પ્લેટ માં કાળી લો અને ઢોકળી જેમ કટ કરી લો અને એને બાજુ પર મૂકી દોફરી એક પેન લો અને એમાં તેલ મૂકી ઝીરું એડ કરી હળદર હિંગ એડ કરો અને પછી લાલ મરચું અને લસણ ની પેસ્ટ અને એમાં પાણી એડ કરી એક પેસ્ટ તૈયાર કરી લો પછી પેન માં છાશ એડ કરો અને મિક્સ કરી લોપછી જે પેસ્ટ બનાવી તી લાલ મરચા ની એ એડ કરી મિક્સ કરી લો અને હલાવતા
રહો પછી એમાં જે આપડે ઢોકળી બનાવી તી એ એડ કરી એમાં મીઠુ એડ કરી ને મિક્સ કરી લો થોડી વાર થાય એટલે ગેસ બંદ કરી લો અને ધાણા થી ગાર્નીસ કરી ને સર્વ કરો છે ને એક નવી રીત અ શાક ખુજ ભાવશે જરૂર થી બનાવજો અ રેસીપી અને કેવી લાગી અમને જણાવજો.

ઢોકળીના શાકનો સંપૂર્ણ વિડીયો જોવા નીચે ક્લિક કરો :


આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો

Gujarati Kitchen
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here