“કસૌટી ઝીંદગી કી” ની સ્નેહા બદલાઈ ગઈ છે આવી, 16 વર્ષ પછી લાગે છે ખુબજ સુંદર અને Hot, જુઓ તસ્વીરો…

0

ટીવી શો “કસૌટી ઝીંદગી કી” જે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી હતી અને દર્શકો વચ્ચે ખુબ પ્રસિદ્ધ હતી. જેમાં નાની એવી ક્યુટ છોકરી યાદ છે? જેનું નામ હતું સ્નેહા. જેનું અસલ નામ “શ્રીયા શર્મા” છે. શ્રીયા હાલ મોટી થઇ ગઈ છે અને ખુબ સુંદર અને હોટ લાગે છે. તે ઘણી એવી સાઉથ ફિલ્મો તેમજ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેમને ફિલ્મી દુનિયામાં ઘણું એવું નામ ક્માવ્યું છે.

આ શો માં શ્રીયા પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી અને અનુરાગ બાસુની દીકરીનો રોલ પ્લે કરી રહી હતી. શ્રીયા માત્ર 3 વર્ષની જ હતી જ્યારે તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં શામિલ થઇ હતી. અને તેણે આ ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષ પુરા કર્યા છે.

શ્રીયાએ તૈલુગું ફીલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરી. તેની પહેલી ફિલ્મનું નામ ‘ચિરંજીવા’ હતું જે સાઉથ મુવી હતી. જેમાં તેમણે લાવણ્યાનો રોલ પ્લે કર્યો હતો.

દર્શકોએ તમેન આ લાવણ્યાના રૂપમાં ખુબ પસંદ કરી હતી. તેના પછી શ્રીયાએ બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરવાનું શરુ કર્યું હતું. તે ‘થોડા પ્યાર થોડા મેજિક’, ‘લાગા ચુનરી મેં દાગ’, ‘નોક આઉટ’, ‘ચિલ્લર પાર્ટી’ વગેરે જેવી ફિલ્મોમાં નજરમાં આવી હતી.

શ્રીયા ઇનસ્ટા પર પણ ખુબ સક્રિય રહે છે. અને સમયે-સમયે શુટિંગની તસ્વીરો પોતાના followers સાથે શેઈર પણ કરે છે.

શાહરૂખ ખાનની સાથે ‘ક્યાં આપ પાંચવી પાસ સે તેઝ હે’ ના સેટ પર:

તેના સીવાય તે ડાન્સ રીયાલીટી શો ‘બુગી વુગી’, ‘કૈરી ઓન કન્હયા’, જેવા શો માં પણ નજરમાં આવી હતી.

હાલ આ નાની એવી ક્યુટ ખુબજ હોટ અને ગ્લેમર દેખાવા લાગી છે. તમે જ જોઈલી તેની તસ્વીરો.

આ તસ્વીર ત્યારની છે જયારે શ્રીયા માત્ર 4 વર્ષની જ હતી.

આ ફોટોમેં તે કોઈ હિરોઈનથી કમ નથી.

શ્રીયા અસલ જીવનમાં ખુબજ બોલ્ડ અને ગ્લેમર લાગે છે. શ્રીયાના પિતા એન્જીનીયર છે અને તેની માતા ઋતુ શર્મા એક ડાયટીશન છે. હાલમાં તે ઘણી એવી તમિલ અને તેલુગું ફિલ્મમાં કામ કરવામાં વ્યસ્ત છે.


Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!