“કસોટી ઝીંદગી કી 2” માં આવતા જ આ એક્ટ્રેસે બિકીની પહેરી લગાવી આગ….જુવો 18 PHOTOS

0

ટીવી અભિનેત્રી મધુરા નાયક જલ્દી જ એકતા કપૂર ની પોપ્યુલર સિરિયલ ‘કસૌટી ઝીંદગી કી-2’ માં નજરમાં આવવાની છે. શો માં સાળી માં નજરમાં આવતી મધુરા પોતાના રિયલ જીવનમાં એકદમ ગ્લેમરસ અને બોલ્ડ છે. આ વાતની સાબિતી આ તસ્વીરો છે જેણે મધુરા એ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેયર કરેલી છે.
આ તસ્વીર માં પુલ ના કિનારે મધુરા નો બોલ્ડ અંદાજ જોઈને કોઈપણ તેની સુંદરતા ના ફૈન બની જાશે. સોશિયલ મીડિયા પર તે ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના ફૈન્સ માટે તે સમયે સમયે તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.
મધુરા મોટાભાગે પોતાની બોલ્ડ તસ્વીરો શેયર કરતી રહે છે. હાલમાં જ તેમણે પોતાની બોલ્ડ બિકીની તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં તે બોલ્ડનેસ ની બાબત માં બૉલીવુડ અભિનેત્રીઓ ને પણ ટક્કર આપી રહી છે.મધુરા ની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ તસ્વીરો માં મધુરા નો કાતિલ અંદાજ જોઈને ફૈન્સ લોકો ના ધબકારા પણ વધી ગયા છે.મધુરા શો ને લઈને ખુબ જ ઉત્સાહિત છે. તેણે જણાવ્યું કે તેનો રોલ કસૌટી ઝીંદગી કી ની સિરિયલ માં હાઈ વોલ્ટેજ ડ્રામાં નો ઉમેરો કરશે. જણાવી દઈએ કે, મધુરા ની શો માં એન્ટ્રી નવીન ની વાઈફ ના રૂપ માં હશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here