ઘણા વર્ષો પછી કરવા ચોથ પર બની રહ્યો છે મહા સંયોગ પતિની લાંબી ઉંમર માટે આ ઉપાય કરો તેમજ કરવા ચોથ નું શુભ મુહૂર્ત…..

0

કરવાચોથનું વ્રત ક્યારે છે …??

કરવાચોથનું વ્રત દિવાળીના નવ દિવસ પહેલા મનાવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી કરવાચોથનું વ્રત આવે છે. આ વખતે કરવાચોથનું વ્રત ૨૭ ઓક્ટોબરે મનાવવામાં આવશે.

કેવી રીતે મનાવવામાં આવે છે કરવા ચોથનો તહેવાર:-

કરવા ચોથ ની તૈયારી ઘણા દિવસ પહેલાં શરૂ થઈ જાય છે સુહાગન મહિલાઘરેણા ,કપડાં અને પુજાની સામગ્રી ખરીદે છે કરવા ચોથના દિવસે મહિલા સૂર્યોદયથી પહેલા સરગી ખાય છે. તેમજ હાથમાં મહેંદી લગાડે છે. તેમજ પપૂજાની થાળી શણગારે છે. તેમજ આસપાસ નહી સ્ત્રીઓ મંદિરમાં તેમજ પોતાના ઘરમાં ભેગી થાય છે. અને એક સાથે કરવા ચોથ ની પૂજા કરે છે. આ સમયે પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને તેની પૂજા કરે છે. ત્યાર પછી કરવા ચોથ ની કથા સાંભળે છે પછી ચંદ્ર ઉદય પર ચંદ્રને અર્ધ્ય આપી. ચંદ્રની પૂજા કરી પછી છાયણી થી ચંદ્ર ને જોયા પછી પતિને જોવે છે. અને પતિની આરતી ઉતારે છે અને પતિના હાથ થી પાણી પીવે છે અને ઉપવાસનુ સમાપન કરે છે.

તેમજ કુવારી છોકરીઓ સારો પતિ મેળવવા માટે પણ આ વ્રત રાખતી હોય છે.

આ વખતનો કરવા ચોથ ખૂબ જ ખાસ રહેવા વાળું છે.
ચંદ્રમા ને શુભ, આયુષ્ય, શીતળતા નો કારક માનવામાં આવે છે.

આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે.

શાસ્ત્રો અનુસાર આ વખતે કરવા ચોથ પર અમૃત સિદ્ધિ અને સવાૅથૅ સિધ્ધિ નો સંયોગ બની રહ્યો છે.

શુભ મુહૂર્ત:-

પૂજા માટે નું શુભ મુહૂર્ત:-

5:40 થી 6:48

ચંદ્રોદય સમય સાંજે 8:15

ઉપાય:-

1)મધ્યરાત્રિએ પીળા વસ્ત્ર ધારણ કરવાના તેમજ ભગવાન ગણેશ સામે ઘીનો દીપક જલાવવો.ભગવાન ગણેશને પીળા વસ્ત્ર અને હળદરને 2 ગાંઠ અર્પણ કરી ઓમ ગં ગણપતયે નમઃ નો જાપ કરવો.

2) મધ્યરાત્રિએ લાલ વસ્ત્ર ધારણ કરી ભગવાન ગણેશ સામે પીપળના પાન રાખી તેના પર સિંદૂર અર્પણ કરવું. અને ઓમ રિદ્ધિ સિદ્ધિ વિનાયકાય નમ :નો જાપ કરવો. તેમજ આ પછી સિંદૂરનો દરરોજ ઉપયોગ કરવો.

કેવી રીતે મનાવવામાં આવે છે કરવા ચોથનો તહેવાર:-

કરવા ચોથ ની તૈયારી ઘણા દિવસ પહેલાં શરૂ થઈ જાય છે સુહાગન મહિલાઘરેણા ,કપડાં અને પુજાની સામગ્રી ખરીદે છે કરવા ચોથના દિવસે મહિલા સૂર્યોદયથી પહેલા સરગી ખાય છે. તેમજ હાથમાં મહેંદી લગાડે છે. તેમજ પપૂજાની થાળી શણગારે છે. તેમજ આસપાસ નહી સ્ત્રીઓ મંદિરમાં તેમજ પોતાના ઘરમાં ભેગી થાય છે. અને એક સાથે કરવા ચોથ ની પૂજા કરે છે. આ સમયે પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને તેની પૂજા કરે છે. ત્યાર પછી કરવા ચોથ ની કથા સાંભળે છે પછી ચંદ્ર ઉદય પર ચંદ્રને અર્ધ્ય આપી. ચંદ્રની પૂજા કરી પછી છાયણી થી ચંદ્ર ને જોયા પછી પતિને જોવે છે. અને પતિની આરતી ઉતારે છે અને પતિના હાથ થી પાણી પીવે છે અને ઉપવાસનુ સમાપન કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here