સૈફ અને કરિનાનાં નાનકડાં પાસે છે કરોડોની કાર ગિફ્ટ, અમિતાભ ઐશ્વર્યા એ પણ આપેલી છે આરાધ્ય ને જોરદાર ગિફ્ટ

0

આજકાલ બોલિવૂડમાં એવો ટ્રેન્ડ છે કે પોતાના સ્ટાર કિડને કરોડો રૂપિયાની કાર ગિફ્ટમાં આપવામાં આવે છે. આ લીસ્ટમાં આર્યન, આરાધ્યા અને હવે તૈમૂર પણ સામેલ છે. ભલે હજી સુધી આ સ્ટાર કીડ બોલિવુડમાં ક્યાંય જોવા નથી મળ્યા. પરંતુ તેમની ટીયઆરપી એક સેલીબ્રિટીથી ઓછી તો નથી જ.

વાત કરીએ તૈમૂરની તો તૈમૂર એ સૈફ અને કરીના કપૂરનો દીકરો છે. આ નાનકડો તૈમૂર હાલ મીડિયામાં વીકમાં એકવાર તો એવા વીકમાં બ્રેકિંગમાં છવાયેલો જ રહે છે. કોઈ ને કોઈ કારણથી. તેના અત્યારથી જ ઘણા ફોલોવર્સ છે. તે જેવો ઘરની બહાર નીકળે છે કે તેની સોશિયલ મીડિયા પર અસંખ્ય તસવીરો વાઇરલ થતી જોવા મળે છે.પણ શું તમે એ જાણો છો કે નાનકડો તૈમૂર કરોડો રૂપિયાની કીમતી કારનો માલિક છે ? જી હા, તેના સ્ટાર માતા પિતાએ તેને પૂરા એક કરોડની જીપ ગ્રાન્ડ જીપ ગિફ્ટ કરી છે.તાજેતરમાં જ ઉજવાયેલા બાળ દિવસની યાદમાં પિતા સૈફે તેને આ જીપ ગિફ્ટ કરી હતી. જે ચેરી રેડ કલર છે અને આ કાર ખાસ તૈમૂર માટે જ લેવામાં આવી છે.

આ તો થઈ કરીના અને સૈફના બાળકની વાત. પરંતુ આ પહેલા પણ ઘણા સ્ટાર કીડને મોંઘી મોંઘી કાર ગિફ્ટ કરવામાં આવી ચૂકેલ છે.આ પહેલા બચ્ચન પરિવારે પણ નાનકડી સ્ટાર કીડ આરાધ્યાને લાલ રંગની બીએમડબ્લ્યુ મિની કૂપર એસ કારની ગિફ્ટ આપી ચૂકેલ છે. આ કારની અંદાજે ૨૫થી ૨૯ લાખ રૂપિયાની હતી.

શાહરુખે, અક્ષયે અને શિલ્પા એ પણ પોતાના સ્ટાર કિડને આવી જ લક્ઝરી કાર ગિફ્ટ આપી ચૂકેલ છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here