કરીના સાથે મારે હતા 4 વર્ષ સુધી સંબંધ, આ અભિનેતાએ કર્યો ધડાકો, જાણો શું છે મામલો? કરીના ના ચાહકોને લાગશે આઘાત

0

પોતાની ઊટપટાંગ વાતો અબે ટ્વીટ માટે જાણીતા એવા ‘કમાલ રશીદ ખાન’ એટલે કે કે.આર.કે ફરીથી એક વાર પોતાના વિવાદિત ટ્વીટ ને લઈને ચર્ચામાં રહ્યા છે. આ વખતે તેમણે કરીના કપુરને લઈને એવી વાત કહી છે કે જેને સાંભળીને ખુદ કરીનાજ નહિ પણ તમે પણ ચોંકી જાશો. કે.આર.કે એ પોતાની કરીના સાથેની ફોટો ટ્વીટ કરતા કહ્યું છે કે તેની અને કરીનાની વચ્ચે 4 વર્ષ સુધી રીલેશનશીપ રહી હતી તેની એકમાત્ર સાબિતી આ ફોટો છે.

જોકે કે.આર.કે એ આ ટ્વીટ કંગના અને તેની બહેન રંગોલી પર સજ્જ કરવા માટે કર્યું છે. આ ટ્વીટ ની સાથે તેમણે ટેંગ કંગના અને ટેંગ રંગોલી પણ લખ્યું છે. જેવું કે તમે જાણો છો કે આગળના દિવસોમાં કંગનાની બહેન રંગોલી એ ઋત્વિક અને કંગના ની એક ફોટો ને ટ્વીટ કરતા કહ્યું હતું કે, ઋત્વિક સાબિત કરી દે કે એ ફોટો ફોટોશોપ ની મદદથી બનાવેલો છે.

જો કે તમને જણાવી દઈએ કે, કે.આર.કે ખુદ પોતાની જાતને એક ફિલ્મ આલોચક બતાવે છે અને ક્દાચજ કોઈ એવી ફિલ્મ હશે જેની તેમણે આલોચના ન કરી હોય,  જો તમને યાદ હોય તો કે.આર.કે એ બાહુબલીને પણ એક સરેરાશ ફિલ્મ ગણાવી હતી. હાલમાંજ સની અને બોબી દેઔલ નું ફિલ્મ ‘પોસ્ટર બોયઝ’ પર પણ  કે.આર.કે એ આ ફિલ્મને વિચિત્ર ગણાવી હતી જેથી ફિલ્મના ડાયરેક્ટર અને ફેમસ એક્ટર તલફડેએ કે.આર.કે ને લતાડ પણ લગાવી હતી. આ દિવસો દરમિયાન વાત તુંતું-મેંમે અને ગાળો સુધી પણ પહોંચી ગઈ હતી.

આગળના દિવસોમાં કંગના-ઋત્વિક નાં વિવાદ નો ટુલ પકડ્યા બાદ આ મુદ્દા અંગે કાઈ પણ પ્રકારની વાત ન કરવાની વાત કહી હતી અને કહ્યું હતું કે મને આ બાબત પર કઈ પણ ન બોલવાની સલાહ આપવામાં આવી છે. જો કે ઋત્વિક આ મામલામાં પોતાને વધારે ઘસેડવા માંગતો ન હતો

હવે જ્યારે આ મામલો શાંત દેખાઈ રહ્યો છે તો કે.આર.કે એ આ વિવાદમાં કરીનાનું નામ કોઈ પણ કારણ વગર ઘસેડીને તડક મારી દીધો છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!