કરિના કપૂર સાવ સસ્તી ડ્રેસ પહેરીને ગઈ પોતાની પિતરાઈ સાથે લંચ ડેટ પર, જુઓ 5 ફોટા તમને પણ નવાઈ લાગશે.

0

કરીના કપૂર અને તેનો પુત્ર જ્યાં પણ જાય છે તે સમચાર પત્રોના મુખ્ય સમાચારમાં બની જાય છે. એ તેના સ્ટાઇલીશ દેખાવને કારણે કરિના હંમેશા ચર્ચામાં જ રહે છે. તાજેતરમાં, કરીના તેના પિતરાઇ સાથે બપોરના લંચ પર ગઈ.આ સ્થળના કેટલાક ફોટા બહાર આવ્યા ખાસ વાત એ છે કે કરીનાએ હંમેશા મોંઘા કપડાં જ પહેરેલા હોય છે ને એમાં જ જોવા મળે છે. પરંતુ તેણે આ દરમિયાન ખૂબ સસ્તો ડ્રેસ પહેર્યા હતો. .
આ લંચની ડેટ પર કરીના કપૂર હેડલાઇન્સમાં જ રહી. કરીનાએ લાલ રંગમાં પહેરેલા હતાં. બેબોએ લાલ લિપસ્ટિક સાથે કાળા રંગની હાથની બેગ લીધી હતી.
કરીનાના પિતરાઈ, રિધિમા કપૂર સાહનીએ ફોટા શેર કરતાં લખ્યું હતું કે, “પિતરાઈ લંચ દેતમાં અમે મિસ કરિશ્મા કપૂર અને નિખિલ નણંદે મિસ કર્યા ” આ પ્રસંગે, અરમાન જૈન અને આદર જૈન પણ જોવા મળ્યા હતા.
ચાલો અમે તમને જણાવીએ કે કરીનાએ પહેરેલ લાલ ડ્રેસ માત્ર 3500 રૂપિયાની કિંમતનો જ હતો અને તે એચ એન્ડ એમ બ્રાન્ડનો છે.
સૈફની પુત્રી સારાની આગામી ફિલ્મ ‘કેદારનાથ’ આવવાની તૈયારીમાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન, સારાએ કહ્યું કે તેને તેની માતા કરિનાની એક વસ્તુ ગમી હતી. સારા અલી કહે છે કે કરિના કપૂર ખાન તેને ખૂબ જ પ્રેમ કરે છે,
તેણી કરિના પાસેથી તે પ્રોફેશનલી શીખવા માંગે છે અને તે માને છે કે કરીના ખૂબ જ પ્રોફેશનલી છે અને તે તેની સારી રીતે કરી શકે છે. તે જ સમયે, તેના પપ્પા સૈફ તેની પાસેથી ઇતિહાસ નું જ્ઞાન મેળવવા માંગે છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here