યુપીના પ્રયાગરાજ માં કુંભ-2019 નો ભવ્ય ઉત્સવ જોર-શોર માં ચાલી રહ્યો છે. દરેક દિવસે કોઈને કોઈ કુંભ ની ચર્ચા કરતા જોવા મળે છે અને દરેક દિવસ દેશભર થી લોકો અહીં સ્નાન કરવા માટે પહોંચી જાય છે. કુંભ માં માત્ર દેશના લોકો જ નહીં પણ વિદેશ થી પણ ઘણા લોકો શામિલ થાવા માટે આવે છે.તેની સાથે જ જોડાયેલા એક બાબા એટલે કે સાધુ ના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જાણે કે લાગી રહ્યું છે કે આ સાધુ કોઈક પાપ ની સજા ભોગવી રહ્યા છે, હવે તેમણે ક્યુ અપરાધ કર્યું હશે? તેના વિશે અમે તમને જણાવીશું.
સાધુ ભોગવી રહ્યા છે આ પાપ ની સજા:
અમે જે સાધુ વિશે વાત કહેવા જઈ રહ્યા છીએ તેના વિશે જાણીને તમને હેરાની લાગશે કેમ કે એવું કહેવામાં આવે છે ભગવાન ની ભક્તિ માં અપાર શક્તિ હોય છે અને આવી ભગવાન ની ભક્તિ સમય-સમય પર સિદ્ધ કરતા રહે છે. આ કુંભ માં કાંટા વાળા સાધુ દરેક નું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યા છે. આ બાબા કાંટા ની પથારી પર હંમેશા સુતા રહે છે જેને જોઈને દરેક કોઈ હેરાન રહી જાય છે અને તેઓના રૂવાળા ઉભા થઇ જાય છે.આ સાધુ હંમેશા આ કાંટા પર જ શા માટે સુતેલા રહે છે તેની પાછળ પણ એક દિલચસ્પ વાત છે.18 વર્ષ ની ઉંમર માં તેની સાથે એવી ઘટના બની જેની સજા તે આજે પણ ભોગવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે કુંભ માં આ કાંટા વાળા બાબા ઘણા વર્ષોથી પોતાના પાપ નું પ્રાયશ્ચિત કરી રહ્યા છે. આ બાબાત વિશે બાબા એ જણાવ્યું કે જયારે તે 18 વર્ષના હતા ત્યારે તેમણે ભૂલથી એક ગાય ની હત્યા કરી નાખી હતી જેના પછી તેને ખુબ અફસોસ થયો હતો.
આ વખતે કુંભ માં પણ જોવા મળ્યા:આ બાબા એ કહ્યું કે માઘ મેળા અને કુંભ ના દરમિયાન પ્રયાગરાજ પહોંચીને તે દરમિયાન તેને જે પણ ધન ચઢાવવામાં આવ્યું હતું તેને મથુરા માં ગાયો ની દેખ-રેખ માં ઉપીયોગ કરી નાખે છે. બાબા ના અનુસાર, દેશમાં જ્યા પણ મોટું ધાર્મિક આયોજન થાય છે ત્યાં પર પણ તે પહોંચીને આ કાંટા ની પથારી લગાવી લે છે.
જણાવી દઈએ કે આ કાંટા વાળા બાબા નું નામ ‘લક્ષ્મણ રામ’ છે. લક્ષ્મણ રામ નું કહેવું છે કે કાંટા ની પથારી માં સૂવાથી તેન ખુબ દર્દ-પીડા થાય છે જેને તે સહન કરે છે.લક્ષ્મણ રામ આ વખતે પણ કુંભ ના મેળામાં કાંટા ની પથારી કરીને સુતા નજરમાં આવ્યા હતા.
Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
