વાળને કાળા કરવાનો સૌથી ઉત્તમ ઉપાય: આ 1 વસ્તુ વાળમાં લગાવો, ક્યારેય નહિ થાય સફેદ, હજારો લોકો એ અપનાવ્યું

0

હાલના ભાગ દોડ ભરેલા જીવનમાં, વાળ ની યોગ્ય રીતે દેખભાળ ન થવાને લીધે અને પ્રદુષણ ના લીધે આપણા વાળ અસમયે જ સફેદ થાવા લાગે છે. જો કે તણાવ, પ્રદુષણ, કોઈ બીમારી કે પછી આનુવંશિકતા ને લીધે પણ વાળ સફેદ થઇ શકે છે. વાળ ને કલર કરી લેવા આ સમસ્યા નો કોઈ ઉપાય નથી. પણ તમે અમુક ઘરેલું ઉપચારો ને અપનાવીને પણ તમારા વાળ ને સફેદ થવાથી રોકી શકો છો. એવામાં આજે એમ તમને એવા જ અમુક ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આયુર્વેદિક ઘરેલુ લેપ:

સામગ્રી:1 કિલો શુદ્ધ મહેંદી, 25 ગ્રામ સાબૂત આમળા(મોટા આમળા), 25 ગ્રામ આમળા નો પાઉડર, 25 ગ્રામ શિકાકાઈ(અરીઠા ના બી), 25 ગ્રામ અરીઠાનો પાઉડર, 25 ગ્રામ ભૃંગરાજ, 25 ગ્રામ ભૃંગરાજ પાઉડર, 25 ગ્રામ બ્રામ્હી, 25 ગ્રામ બ્રામ્હી પાઉડર.લોખંડ ની કડાઈ માં 5 લીટર પાણી નાખી અને આ દરેક સામગ્રી તેમાં નાખીને 3 થી 4 કલાક સુધી તને ઉકાળો. ઉકાળ્યા પછી તેને ઠંડુ થવા દો, ઠંડુ થયા પછી તમેં તેને ફ્રિજ માં સ્ટોર કરી શકો છો. પહેલા અઠવાડિયા માં બે વાર, પછી એક વાર અને પછી મહિનામાં ત્રણ વાર અને છેલ્લે મહિનામાં તેને બે વાર લગાવતા રહો.આ પ્ર્યોગ થી વાળ લાલ નહિ, પણ કાળા થયેલા જોવા મળશે. એવામાં સફેદ વાળ આ કાળા વાળ સાથે એવી રીતે મળી જાશે કે જોનારા પણ અંદાજો નહીં લગાવી શકે.

આવશ્યકતા અનુસાર ઈંડા કે દહીં નો પણ પ્રયોગ કરી શકાય છે, જેથી વાળ સ્મૂથ રહી શકે. આ પૈક લગાવ્યા ના બીજા દિવસે માથા માં આયુર્વેદિક તેલથી માલિશ ચોક્કસ કરો.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here