વીતેલા જમાનાની આ વિચિત્ર તસ્વીરોને જોઈને ખુદ બૉલીવુડ કિરદારો પણ હસી પડશે, જુઓ 22 ફોટોસ મજા આવી જાશે….

0

બોલીવુડમાં 90 ના દશક ને ખુબ જ ખરાબ માનવામાં આવતું હતું, તેનું કારણ હતું તે સમયે બનનારી ફિલ્મો. પણ માત્ર આટલું જ નહીં, તે સમયના ફોટોશૂટ પણ એટલા વિચિત્ર હતા કે તમે વિચારી પણ ન શકો.એવી જ અમુક તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસી ને લોટપોટ થઇ જાશો.

1. પ્રેમ જાહીર કરવાનો આનાથી સારો તરીકો ન મળ્યો આ લોકોને?:
2. આ તસ્વીરને જોઈને હસવું તો આવાનું જ છે:
3. રેખાએ ગ્લેમર દેખાવા માટે આવો અંદાજ અપનાવ્યો:
4. રેખા:

5. આખરે આ તસ્વીર શું બતાવા માગે છે?:
6. માધુરી ક્યારેય કોઈના થી પાછળ રહી છે ભલા:
7. આ તસ્વીર વિશે તમારું શું કહેવું છે:
8. આ જોડી વિશે શું કહેવું છે તમારું:
9. જયાં બચ્ચનનું આવું રૂપ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય:

10. આ ફોટોગ્રાફર કરિશ્મા અને અક્ષય પાસેથી આખરે શું ઈચ્છે છે?:
11. કરિશ્માએ જી, શું અક્ષયે પરફ્યુમ નથી લગાડ્યું?:
12. આ તસ્વીર જોઈને તમારું શું કહેવું છે:
13. હેલન પાસે થી ફળ વહેંચાવા માગો છો શું?:
14. સુનિલ શેટ્ટી ને આવા અંદાજમાં જોવાની ઉમ્મીદ ન હતી:
15. બોડી પેન્ટ:
16. ટોપ લેસ શૂટ કોઈ નવી વાત નથી બોલીવુડમાં:
17. આ તસવરીને જોઈને કઈક બીજું જ લાગી રહ્યું છે:
18. વાહ ભાઈ વાહ:
19. ખીલાડી,  અમને શા માટે ખતરામાં મૂકી રહ્યા છે:
20. અક્ષય ને આવી રીતે કોણ જોવા માગતું હશે તે સમયે?:
21. ન્યૂડ થવું બોલીવુડમાં કઈ નવું નથી:
22. શક્તિ કપૂરના આવા અંદાજમાં તમે ક્યારેય નહિ જોયા હોય:

Author : GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here