કાકાના દીકરાના લગ્નમાં આવી ઐશ્વર્યા રાય, બચ્ચન પરિવારમાંથી ના આવ્યું કોઈ કારણકે ….

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન મેંગ્લોરમાં પોતાના કઝિનના લગ્નમાં રવિવાર(ત્રીજી ડિસેમ્બર)ના રોજ જોવા મળી હતી. એશની સાથે દીકરી આરાધ્યા તથા મોમ વૃંદા રાય પણ હતાં. ઐશ્વર્યા રાયના કાકા ઉદય કુમાર શેટ્ટીના દીકરો પ્રજ્વલના લગ્ન હતાં. આ લગ્ન મેંગ્લોરમાં TMA પાઈ કન્વેશન હોલમાં યોજાયા હતાં.

એશ લાગી સ્ટનિંગઃ

ઐશ્વર્યાએ રેડ રંગની સાડી પહેરી હતી. જેમાં સોફ્ટ ગોલ્ડ એમ્બ્રોઈડરી હતી. આરાધ્યાએ પણ મોમની જેમ રેડ રંગનાં કપડાં પહેર્યાં હતાં. ઐશ્વર્યા અહીંયા પોતાના કઝિન્સ તથા સંબંધીઓ સાથે તુલુ ભાષામાં વાત કરતી હતી.

News: DivyaBhaskar

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!