કંઇક આવી રીતે મનાવે છે ઇન્ડીયન કપલ્સ પોતાની સુહાગરાત, જાણો શું કરે છે તેઓ આ દિવસે….

0

સુહાગરાતની તે રાત, દરેક ઇન્સાનનાં જીવનની સૌથી સુંદર અને હસીન પળ હોય છે. લગ્ન પછી સુહાગરાતની વાટ દરેક યુવા કપલ્સને રહેતી હોય છે, દરેક કપલ્સ તેને લઈને ખુબ ઉત્સુક પણ હોય છે. આ રાતને લઈને તેઓના મનમાં ઘણા સવાલો પણ હોય છે તો ઘણા લોકો આ લમ્હાને ખુબ જ યાદગાર બનાવા માટે ઘણું બધું વિચારી રાખ્યું હોય  છે, પણ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વિચાર્યું કઈક અલગ હોય છે અને બની જતું હોય છે કઈક અલગ. આવો તો જાણીએ આખરે નવા કપલ્સ પોતાના સુહાગરાતનાં દિવસે શું-શું કરે છે અને કેવી રીતે પસાર થાય છે તેઓની સુહાગરાત.
1. સુવે છે:
વિદેશોની જેમ જ ભારતમાં પણ માત્ર એક જ દિવસના લગ્ન નથી હોતા. ભારતીયોનાં લગ્નમાં રીતી-રીવાજ ખુબ જ વધુ હોય છે. સંગીત, હલ્દી, ફેરા થી લઈને રીસેપ્શન સુધીની પ્રક્રિયા એટલી લાંબી હોય છે જે તેઓ લગ્ન સુધીમાં તો ખુબ જ થાકી જાતા હોય છે. આટલા થકાન પછી સુહાગરાતે જ્યારે તેઓને થોડી રાહત મળે છે તો તેઓ ઊંઘી જવાનું જ યોગ્ય માનતા હોય છે. અને એવામાં મોટાભાગના કપલ્સ પોતાની સુહાગરાત ઊંઘીને જ વિતાવતા હોય છે.

2. એકબીજા સાથે વાતચીત:

ભારતમાં આજે પણ અરેંજ મેરેજ, લવ મેરેજ કરતા વધુ હોય છે. ઘણીવાર તો પતિ-પત્ની પહેલી વાર લગ્ન પછી એક-બીજાને મળતા હોય છે. માટે સુહાગરાતનાં દિવસે ઘણા કપલ્સ એકબીજાને જાણવા સમજવામાં જ રાત કાઢી નાખતા હોય છે. કપલ્સ પૂરી રાત એકબીજા સાથે વાતો કરતા રહે છે.

3. હનીમુનની તૈયારી:આજકાલ લગ્ન પછી હનીમુન માટે જવું સામાન્ય વાત બની ગઈ છે. ઘણા કપલ્સનાં લગ્ન પછી તરત જ હનીમુન માટેની ટીકીટ હોય છે. એવામાં સુહાગરાતનાં દિવસે ઘણા મેરીડ કપલ્સ હનીમુન માટેની પેકિંગ માં લાગી રહેતા હોય છે. તેઓને બધાથી દુર હનીમુન માટે જવાની સૌથી વધુ ઉતાવળ હોય છે. માટે તેના ચાલતા મોટા ભાગના કપલ્સની પહેલી રાત પેકિંગ કરવામાં જ નીકળી જાતી હોય છે.

4. નહાય છે:

લગ્નના રીત-રિવાજોની વચ્ચે અમુક લોકો ખુબ જ વધુ થાકી જાતા હોય છે. એવામાં અમુક લોકો પોતાની થકાનને દુર કરવા માટે બાથનો સહારો લેતા હોય છે. એવામાં બંને એકસાથે બાથરૂમમાં નહાવાની મજા લઇ શકે છે.

5. સાળીનો મજાક:

લગ્નમાં જો સાળી અને ભાભી હોય તો લગ્નની મજા બે ગણી વધી જાતી હોય છે.એવામાં સાળી અને ભાભી ની મજાક ઘણીવાર મોંઘી પણ પડતી હોય છે. જ્યારે તમે પહેલી વાર સુહાગરાતનાં રૂમમાં ઘૂસો છો ત્યારે તમારે સાળી કે ભાભીની મજાકનો પણ સામનો કરવો પડી શકે છે.

6. ભેંટ આપે છે:

ભેંટ પોતાના પ્રેમ અને કેઈરને જતાવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. એવામાં ઇન્ડીયન કપલ્સ પણ મોટાભાગે પોતાની સુહાગરાત વાળા દીવસે પોતાના પાર્ટનરને કઈક ને કઈક ગીફ્ટ જરૂર આપતા હોય છે. અને તેઓની પૂરી રાત ગીફ્ટ આપવામાં જ નીકળી જાતી હોય છે.

7. લગ્નને લઈને વાતચીત:

સુહાગરાતનાં દિવસે હર કોઈ કપલ્સ લગ્નની તૈયારીઓ અને પોતપોતાના રિશ્તેદારો વિશે વાતો કરે છે. સુહાગરાતનાં દિવસે પાર્ટનર બાજુમાં બેઠા હોય અને લગ્નની વાતો થતી હોય તો તે થોડું બોરિંગ લાગી શકે છે.

8. મેકઅપ હટાવે છે:

દુલ્હો હોય કે પછી દુલ્હન. લગ્ન સમયના બંન્નેનાં ડ્રેસ ખુબ જ હેવી હોય છે. એમાં દુલ્હનનો મેકઅપ તો થોડો વધુ પડતો જ હેવી હોય છે. એવામાં જ્યારે કપલ્સને સુહાગરાત પર અમુક સમય મળે છે તો તે લોકો પોતાનો સમય મેકઅપ હટાવામાં જ પસાર કરી દેતા હોય છે. ઘણીવાર દુલ્હાને પણ દુલ્હનનો મેકઅપ હટાવામાં હેલ્પ કરવી પડતી હોય છે અને પૂરો સમય આમાજ નીકળી જાતો હોય છે.

9. ઘરના લોકો સાથે અનોખી રમત:

ઘણા ઘરોમાં એવી પરંપરા હોય છે કે લગ્નની રાતે ઘણી એવી રમતો રમવામાં આવતી હોય છે.(ચોખા માંથી વીંટી શોધવી, પોતાના પતિનું નામ લેવું) ઘણાના ઘરોમાં નવી નવેલી દુલ્હનને પોતાના પરિવારનો પરિચય કરાવામાં આવે છે એમાં જ પૂરો સમય નીકળી જાતો હોય છે.

10. સુહાગરાત સારી રહી:

લગ્ન પછી થકાન અને રીત રીવાજો વચ્ચે ઘણા એવા કપલ્સ એવા પણ હોય છે જેઓ સુહાગરાત વાળા દિવસે કંઈપણ નથી કરતા, તેઓ માત્ર એ જ વિચારીને ખુશ રહે છે કે અમારી સુહાગરાત સારી રહી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here