મનાલીમાં 6 દિવસ હનીમૂન મનાવ્યા પછી પતિના આ રાઝની જાણ થઈ કે તરત જ પરત ફરતા કરી આવી ડીમાંડ….

0

મનાલીમાં 6 દિવસ સુધી હનીમુન મનાવીને પરત આવેલી એક યુવતીએ પોતાના પતિ પર શારીરિક રૂપથી કમજોર હોવાનો આરોપ નાખ્યો હતો. પતિ અને સસરાવાળા નાં વિરોધ કરવા પર યુવતીએ કહ્યું કે, ‘જો પોતાના પર આટલો ભરોસો હોય તો મર્દાનગી સાબિત કરતો ટેસ્ટ કેમ નથી કરાવાતા’. પીડિતાના પરીવારજનોએ છોકરા પક્ષ પર દગો અને ધોકેબાજીનો કેસ દર્જ કર્યો છે.

હનીમુન પર સામે આવી પતિની હકીકત:

– મથુરાના ગોવિદનગર થાણા ક્ષેત્રની યુવતી નાં લગ્ન ગ્વાલિયર નાં પ્રબલ ખંડેલવાલ સાથે 12મી મેં 2017 ના રોજ થયા હતા. રીપોર્ટના આધારે, યુવતી પોતાના સાસરે પહોંચી તો પ્રબલ નું બિહેવિયર બદલેલું જોવામાં આવ્યું હતું. તેમણે યુવતીની સાથે પતિ જેવો વ્યવહાર કર્યો ન હતો. કોઈ ને કોઈ બહાનાથી પ્રબલ પોતાની પત્ની થી અલગ રહેવાની કોશિશ કરતો હતો.

– તેના પછી તે હનીમુન માટે મનાલી ગયા હતા, જ્યાં તેને પોતાના પતિની હકીકત માલુમ પડી હતી. 6 દિવસ મનાલીમાં વિતાવ્યા બાદ યુવતીને જાણ થઈ કે તેનો પતિ શારીરિક રૂપથી કમજોર છે. આ વાત તેના પરિવારજનોને ખબર હતી, પણ તેમણે જાણી જોઇને લગ્ન કરાવ્યા હતા.

– જ્યારે યુવતીએ પોતાના સાસરાવાળાને આ બાબત વિશે પૂછ્યું તો તેને ટોર્ચર કરતા કહ્યું કે, તેમના પતિની આ કમજોરી છુપાવીને ચુપચાપ અહી જ પડયા રહેવા માટે કહ્યું.

– 10 દિવસ સાસરે રહ્યા બાદ પિયર પહોંચેલી યુવતીએ પોતાના ઘરવાળા લોકોને બધીજ વાતની જાણ કરી.

– પિતાના આધારે, લગ્નમાં 32 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમાં 3 સોનાનાં હાર, 12 સોનાની ગીન્ની ની સાથે સાથે 2.30 લાખ રૂપિયા કેશ આપવામાં આવ્યા હતા.

યુવતીએ પોતાના પતિ પર લગાવ્યો હતો શારીરિક રૂપની કમજોરીનો આરોપ.

મનાલીમાં 6 દિવસ સુધી હનીમુન મનાવીને પરત આવેલી એક યુવતીએ પોતાના પતિ પર શારીરિક રૂપથી કમજોર હોવાનો આરોપ નાખ્યો હતો. પતિ અને સસરાવાળા નાં વિરોધ કરવા પર યુવતીએ કહ્યું કે, ‘જો પોતાના પર આટલો ભરોસો હોય તો મર્દાનગી સાબિત કરતો ટેસ્ટ કેમ નથી કરાવાતા’. પીડિતાના પરીવારજનોએ છોકરા પક્ષ પર દગો અને ધોકેબાજીનો કેસ દર્જ કર્યો છે.

હનીમુન પર સામે આવી પતિની હકીકત:

– મથુરાના ગોવિદનગર થાણા ક્ષેત્રની યુવતી નાં લગ્ન ગ્વાલિયર નાં પ્રબલ ખંડેલવાલ સાથે 12મી મેં 2017 ના રોજ થયા હતા.

– રીપોર્ટના આધારે, યુવતી પોતાના સાસરે પહોંચી તો પ્રબલ નું બિહેવિયર બદલેલું જોવામાં આવ્યું હતું. તેમણે યુવતીની સાથે પતિ જેવો વ્યવહાર કર્યો ન હતો. કોઈ ને કોઈ બહાનાથી પ્રબલ પોતાની પત્ની થી અલગ રહેવાની કોશિશ કરતો હતો.

– તેના પછી તે હનીમુન માટે મનાલી ગયા હતા, જ્યાં તેને પોતાના પતિની હકીકત માલુમ પડી હતી. 6 દિવસ મનાલીમાં વિતાવ્યા બાદ યુવતીને જાણ થઈ કે તેનો પતિ શારીરિક રૂપથી કમજોર છે. આ વાત તેના પરિવારજનોને ખબર હતી, પણ તેમણે જાણી જોઇને લગ્ન કરાવ્યા હતા.

– જ્યારે યુવતીએ પોતાના સાસરાવાળાને આ બાબત વિશે પૂછ્યું તો તેને ટોર્ચર કરતા કહ્યું કે, તેમના પતિની આ કમજોરી છુપાવીને ચુપચાપ અહી જ પડયા રહેવા માટે કહ્યું.10 દિવસ સાસરે રહ્યા બાદ પિયર પહોંચેલી યુવતીએ પોતાના ઘરવાળા લોકોને બધીજ વાતની જાણ કરી.

– પિતાના આધારે, લગ્નમાં 32 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમાં 3 સોનાનાં હાર, 12 સોનાની ગીન્ની ની સાથે સાથે 2.30 લાખ રૂપિયા કેશ આપવામાં આવ્યા હતા.

યુવતીએ પોતાના પતિ પર લગાવ્યો હતો શારીરિક રૂપની કમજોરીનો આરોપ.

Story Author: GujjuRocks Team

News Source Bhaskar.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!