જ્યારે શ્રીદેવી અને જયા પ્રદાને રાજેશ ખન્નાએ એક જ રૂમમાં કરી દીધી બંધ, દરવાજો ખોલતા સામે આવ્યો આ માહોલ….

0

આજે આપણી સાથે બોલીવુડની ‘ચાંદની’ દુનિયાને અલવિદા કરી ચુકી છે. દુબઈમાં ગત રાત તેનું નિધન થઇ ચુક્યું છે. બોલીવુડ ની પહેલી ફીમેલ સુપરસ્ટારે પોતાના ડાંસ, એક્ટિંગ અને અનોખા અંદાજને લઈને એક ખાસ જગ્યા બનાવી હતી. એજ કારણ હતું કે તેમણે 2011 માં ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ ની સાથે ફરીથી બોલીવુડમાં એન્ટ્રી લીધી અને કામિયાબી તેના કદમ ચૂમી ગઈ. પણ બોલીવુડમાં હંમેશા થી જ બે મેઈલ અને બે ફીમેઇલ સુપરસ્ટાર વચ્ચેની ખબરો ચર્ચા માં મોટાભાગે રહેતી આવી છે. એવો જ એક મામલો 1980 નાં દશકમાં શ્રી દેવી અને જયા પ્રદા વચ્ચે પણ થયો હતો.

શ્રી દેવી 54 વર્ષની ઉમરે કહી ગઈ અલવિદા:

બંને સમાન ઉમર અને ટોપ હિરોઈનો હતી. એવામાં કોમ્પીટીશન ની ભાવના તો આવવાની જ હતી. પણ કહેવામાં આવે છે કે બંને વચ્ચેનો સંબંધ કઈ ખાસ ન હતો. બંને સાર્વજનિક રૂપથી પણ એકબીજાને ઇગ્નોર કરવાનું પસંદ કરતી હતી. પણ ‘મકસદ’ ફિલ્મની શુટિંગ દરમિયાન એક દિલચસ્પ કિસ્સો સામે આવ્યો હતો.

ફિલ્મ તોફહા(1984) નાં સીનમાં શ્રી દેવી અને જયા પ્રદા:

1984 માં રીલીઝ થયેલી આ ફિલ્મમાં શ્રી દેવી અને જયા પ્રદા લીડ રોલમાં હતા. તેઓની સાથે રાજેશ ખન્ના અને જીતેન્દ્ર પણ હતા. કહેવામાં આવે છે કે ફિલ્મની શુટિંગ પુરા જોશમાં ચાલી રહી હતી. એક દિવસ રાજેશ ખન્ના અને જીતેન્દ્રએ બન્નેને મેક-અપ રૂમમાં બંધ કરી દીધી હતી. તેઓને લાગ્યું કે કદાચ બન્ને વચ્ચેનો મતભેદ દુર થઇ જાશે. પણ જ્યારે બે કલાક પછી દરવાજો ખોલ્યો તો અંદર કઈક બીજો જ સીન જોવા મળ્યો હતો. બન્ને અલગ-અલગ ખૂણામાં એકદમ ચુપચાપ ખામોશી થી બેઠેલી હતી, અને તેઓની આ કોશીસ નાકામ રહી હતી. ખાસ વાત એ છે કે ફિલ્મ નગીના(1986) માટે શ્રી દેવી પહેલા જયા પ્રદાનું નામ ચાલી રહ્યું હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!