છેલ્લીવાર દેખાડી દો ભાઈનો ચહેરો, રોતા રોતા શહીદની બહેન વારંવાર કહેતી રહી, જૂઓ ફોટો !!

0

પુલવામાં થયેલ આતંકી હમલામાં શહીદ થયેલા 44 જવાનોમાં પ્રદીપ નું નામ પણ છે. જ્યારે તેનો પાર્થિવ દેહ તેના વતન પહોંચ્યો ત્યારે કોહરામ મચી ગયો હતો.

આ સમયે શહીદની બહેન અને તેની પત્ની રોતી રોતી શબ પાસે પહોંચી હતી. અને બહેને રડતાં રડતાં કહ્યું કે મને એકવાર મારા ભાઇનો ચહેરો બતાવો. શનિવારે સાજે 6 વાગે બનત કસબામાં જ્યારે પ્રદીપનો પાર્થિવ દેહ પહોંચ્યો ત્યારે તેની બહેન અને બહેન દોડતી તેની પાસે આવે છે. છેલ્લીવાર વાર મને જોવા દો ચહેરો. બહેન રોતી રહી અને આવું જ બોલતી રહી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ગામના લોકો અને ત્યાં હાજર પોલીસકર્મીઑ પણ રડી પડ્યા હતા.

રોતી રોતી બહેન વારે વારે બોલતી રહી અને રડતી રહી :
જ્યારે એક બહેને પોતાના ભાઇના સબને જોયું તો તેની પાસે જઈને તે બીજા જવાનો સમે એક આશા ભરી નજરે જોતી રહી અને બોલતી રહી કે મને છેલ્લીવાર બોલી કે મારા શહીદભાઇનો ચહેરો મને બસ છેલ્લીવાર જોવા દો. પરંતુ ત્યાં હાજર જવાન એક બીજાની સામે જોવા લાગ્યા અને કશું જ ના કરી શક્યા. તો જ્યારે શહિદ બનેલ ભાઇનો ફોટો હાથમાં લઈને બેસી ગઈ. અને તે ખૂબ જ રડવા લાગી. આ બધુ જોઈને સી.આર.પી.એફ ના જવાનો પણ તેના આસું ના રોકી શક્યા. શહીદ બનેલ પ્રદીપનું શબ ગામ પહોંચે તે પહેલા જ ત્યાં હજારો લોકો પ્રદીપના અંતિમ દર્શન કરવા માટે આવી ગયા હતા. આ સાથે જ ડી.એમ અખિલેશ સિંહ , એસ, પી અજય કુમાર, આર.એ.એફ અને સી. આર.પી.એફ ના કમાન્ડો ઓફિસર પણ ત્યાં હાજર હતા અને શહીદના ઘરની બહાર તેનો મૃતદેહ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જેના ઉપર ફૂલોની માળા ચઢાવવામાં આવી હતી.
જેવો ખ્યાલ આવ્યો કે શહીદનો મૃત દેહ આવે છે કે તરત જ તેની પત્ની અને બહેને ગામના પાદર માં ખુલ્લા પગે દોડી ગયા હતા અને અસહ્ય રડવા લાગ્યા હતા. આ જોઈને ગામના હાજર લોકોમાં ગમ અને ગુસ્સો જોવા મળ્યો હતો. બધાએ એક જ નારો બોલ્યા હતા પાકિસ્તાન મુરદાબાદ. અને શાહિદને સલામી આપી હતી.

આવી રીતે પ્રદીપના ચહેરકરાવ્યા હતા અંતિમ દર્શન –
જ્યારે પ્રદીપની પત્ની અને બહેન ની આ અસહ્ય વેદના જોઈ ત્યારે ત્યાં હાજર ઓફિસરોને દયા આવી અને તેનો ચહેરો બતાવ્યો અને તેમને એવો અહેસાસ થયો કે જ્યારે એક પત્ની તેના પતિને અને એક બહેન તેના ભાઈને ખોવે છે તો તેને કેટલું દુખ થાય છે અને તેના પરિવાર ઉપર શું વીતે છે. અને અંતિમ ક્રિયા સમયે તેના પરિવારમાંથી એ બંને ને બોલાવ્યા અને તેનો ચહેરો બતાવ્યો. અને શહીદનો દીકરો સિદ્ધાર્થ જ્યારે પિતાનો ચહેરો જુએ છે તો તે એકદમ તૂટી પડે છે અને રડવા લાગે છે. ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ તેને સંભાળ્યો અને તેના હાથે અગ્નિ સંસ્કાર પણ અપાવ્યા.
સિદ્ધાર્થે કહ્યું કે પાપાના બલિદાનનો બદલો લેવો જોઈએ. આ વિષે સરકાર સાથે વાતચીત ના કરાય પણ ડાયરેક બદલો જ લેવો જોઈએ. આ સાંભળી ત્યાં હાજર બધા જ લોકો ભાવુક થઈ ગ્યાં હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here