તો પાર્ટીમાં જયારે હાર્દિક પંડ્યાની 2 ગર્લફ્રેન્ડ થઇ આમને સામને, પછી જે થયું એ જોઈને વિશ્વાસ નહિ આવે…..વાંચો આર્ટિકલ

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાનું અફેર અભિનેત્રી હેલી અવરામ સાથે છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. હવે એવી ગોસિપ આવી રહી છે કે હાર્દિક પંડ્યા હવે હેલીને છોડીને એની દોસ્ત ઈશા ગુપ્તાના પ્રેમમાં છે.મીડિયામાં આવેલા સૂત્રોને જણાવ્યું કે હેલી ઇચ્છતી હતી હાર્દિક એની સાથે જલ્દી લગ્ન કરી લે પણ એ તૈયાર ન હતો.. પછી બંને વચ્ચે વિવાદ ઉપાડ્યો અને સંબંધોમાં અંતર પણ વધ્યું. પછી ઈલી સાથે અલગ થઈને હાર્દિકએ ઈશા ગુપ્તાને ડેટ કરી રહ્યો છે.

સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક પાર્ટી દરમિયાન બંનેની મુલાકાત થઇ અને એકબીજાની નજીક આવી ગયા હતા. હાલ બંને પોતાની રોમાન્સની દુનિયામાં વ્યસ્ત છે અને મીડિયાથી દૂર રહે છે. ભલે ઈશા ગુપ્તા હાર્દિક સાથે રિલેશનમાં હોય પણ ઈલીએ હજુ પણ ઈશા સાથેની દોસ્તી કાયમ રાખી છે.

સોશિયલ મીડિયા પર બંને એક બીજાના ફોટોસ લાઈક કરતા જોવા મળે છે અને સાથે સાથે ઈલી ઈશા ગુપ્તાના ફોટોસ પર દિલચસ્પ કોમેન્ટ પણ કરે છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!