જ્યારે માછલીઓએ શરુ કર્યું કાટવાનું તો જોર જોરથી હસવા લાગી પ્રિયા વાઈરલ થયો વિડીયો…

0

પ્રિયા પ્રકાશ વોરિયર ને એક 26 સેકન્ડના વિડીયાએ ‘વાયરલ ગર્લ’ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલી છે કે તેની દરેક અદાઓ લોકોને ઘાયલ કરી દે છે. પ્રિયાનો એક નવો વિડીયો તેના ફૈન પેજ પર રીલીઝ થયો છે.

આ વિડીયોમાં પ્રિયા પોતાના એક દોસ્તની સાથે ફીશ સ્પા લઇ રહેલી નજરમાં આવી રહી છે. જેવી જ ફીશ તેના પગને કાટવાનું શરુ કરે છે તો તેનો દોસ્ત થોડો પરેશાન બની જાય છે અને આજ વાત પર પ્રિયા પ્રકાશ વોરિયર ખુબ જ હસી રહેલી નજરમાં આવે છે. આ વિડીયો ખુબ જ દિલચસ્પ છે કેમ કે જ્યાં તેના દોસ્તને ખુબ જ પીડા થાય છે, તો પ્રિયા પોતાના પગ ખુબ મજાથી પાણીમાં નાખીને વધુ હસી રહી છે.

પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ओरू अदार लव (Oru Adaar Love)’ ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. તે તેની પહેલી ફિલ્મ હતી. પણ 26 સેકન્ડના એક વિડીયોએ તેને ઇન્ટરનેટની ક્વીન બનાવી દીધી હતી. તે ‘मनिक्य मलाराया पूवी (Manikya Malaraya Poovi)’ સોંગના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા, જેણે પુરા દેશને પોતાના ફૈન બનાવી લીધા હતા.

પ્રિયા પ્રકાશ વોરિયરના ફેમસ થવાને લીધે જ તેના ઇનસ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 50 લાખ ક્રોસ કરી ચુક્યા છે. મીડિયા રીપોર્ટસમાં કહેવામાં આવ્યું કે તે એક ઇનસ્ટાગ્રામ પોસ્ટના 8 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. પ્રિયા પ્રકાશ વોરિયર નો જન્મ ત્રિશુર(કેરલ) માં થયો હતો. પ્રિયા ત્રિશુરના વિમલા કોલેજમાં બી-કોમ ફર્સ્ટ ઈયર ની છાત્રા છે. સાથે જ  ‘ओरू अदार लव’ માં પ્રિયાએ એક છાત્રની જ ભૂમિકા અદા કરી હતી.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!