જયારે એકસાથે ઉઠી પતિ-પત્ની અને દીકરા-દીકરીની અર્થી, પરિવારની મોટી દીકરી છે ગાયબ..

0

ઉદયપુરા ના ખેમપુરામાં સોમાવરે ટીચર વિનોદ, પત્ની કલ્પના, પુત્રી નીખીલ અને નાની પુત્રી અંજુ એ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી.

શહેરનાં ખેમપુરામાં એકજ પરિવારના 4 સદસ્યોની એકસાથે નીકળેલી શવયાત્રામાં હાજારો લોકો હાજર રહ્યા હતા. સોમાવારના દિવસે એકજ પરિવારના સદસ્યોએ ઝેર ખાઈ લીધું હતું. પરિવારની મોટી પુત્રી કોમલ ઘટનાનાં દિવસથીજ લાપતા છે. નાની પુત્રીએ કાકા ને ફોન કરીને જણાવ્યું હતું કે, કાકા અમને બચાવી લો.

– નાની પુત્રી અંજુએ પોતાના કાકા પુરુષોતમને બપોરના 3.30 થી 3.45 નાં સમય ની વચ્ચે ફોન કર્યો હતો. તે સમયે પરિવારનાં લોકો ઝેર પી ચુક્યા હતા. તેમણે ફોન કરીને કહ્યું હતું કે, કાકા અમને બચાવી લો. અમે મારવાના છીએ. કાકા નાં કાઈક બોલવાના પહેલાજ ફોન કપાઈ ગયો હતો. તેના પછી અંજુ ઉલ્ટી કરતી ઘરના આંગળામાં આવી, તો અન્ય લોકોને તેની સ્થિતિ સમજમાં આવી ગઈ.

– તેના પછી પોલીશને સુચના આપવામાં આવી અને પાળોશી તેમેને હોસ્પિટલ લઇ ગયા, પણ તેમણે બચાવી ના શક્યા.
– અંજુ M.S.L.U કોલેજમાં ભણી રહી હતી. તેના મિત્રો એ જણાવ્યું કે, સોમવારે તેને કોલેજ બોલાવવા માટે સવારે 10 વાગ્યે ફોન કર્યો તો ફોન તેની મોટી બહેન કોમલે ઉઠાવ્યો હતો અને કહ્યું કે, અંજુ બાથરૂમમાં છે. તેના પછી ફોન કાપી નાખ્યો. એટલે કે સવાર સુધી ઘરમાં બધું ઠીક જ હતું.

– પોલીસ કોમલ ની તલાશ કરી રહી છે .

સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે..

રવિવારે ઝેર પીધા પહેલા વિનોદે સ્યુંસાઈડ નોટ પણ છોડી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, આ કદમ તે પુરા હોંશમાં લઇ રહ્યા છે. તેની પાછળ કોઈનો પણ હાથ નથી. મર્યા પછી અમારી પૂરી સંપતિ મારા નાના ભાઈને આપી દેવામાં આવે.

નાના ભાઈ માટે ખુબજ સ્નેહ હતો..
– પરિવારજનોએ જણાવ્યું કે, વિનોદના પિતા કલ્યાણ સિંહે પહેલી પત્ની નાં મૃત્યુ પછી નર્મદા દેવી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પછી ચાર સંતાન થયા તેમાં વિનોદ સૌથી મોટા હતા. તેના સિવાય બે બહેન માલા અને ગીતા અને નાનો ભાઈ પુરુષોતમ છે. વિનોદના પિતા ની બે વર્ષ પહેલા મૌત થઈ હતી.
– પરિવારના લોકોએ જણાવ્યું કે, વિનોદ ને પુરુષોતમ સાથે ખુબજ સ્નેહ અને લગાવ હતો. કોઈ પણ કામ હોય તો તેને જ જાણ કરતા હતા. એજ કારણે સ્યુંસાઈડ નોટમાં પણ વિનોદે સંપતી અને બેંક બેલેંસ પોતાના ભાઈ પુરુષોતમને આપવા માટે કહ્યું હતું. પણ પુરુષોતમને આ બાબત વિશેની કઈ પણ જાણ ન હતી, બધુજ અચાનકજ બની ગયું હતું.

એકજ પરિવારના ચાર સદસ્યોની શવયાત્રામાં હાજર લોકો. ઇનસેટ માં મોટી દીકરી કોમલ લાપતા છે.

જ્યારે એક સાથે ચાર અર્થી ઉઠી તો મોહલ્લાના લોકો ભાવુક થઈ ગયા હતા.

વિનોદ ઘરે ટ્યુશન ચલાવે છે. ઘટના વાલા દિવસે ઘરની બહાર રજાની સુચના આપી દેવાઈ હતી.

સ્યુંસાઈડ કરવા વાલા નીખીલ.(17 વર્ષ)

આ ઘટનામાં અંજુ(બ્લેક ટીશર્ટ) ની મૌત થઈ ગઈ છે અને કોમલ(પિંક ટીશર્ટ) જે ગાયબ છે.

પતિ-પત્ની વિનોદ અને કલ્પના.

GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here