જયારે ભાભી શ્લોકા પગે લાગી તો નણંદ ઈશા અંબાણીએ કર્યું આ કામ, વાઇરલ થયો વિડીયો….

0

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની સગાઇ 30 જૂન ના રોજ થઇ હતી, તેની પહેલા મુકેશ અંબાણીના હાઉસ એન્ટેલિયામાં પ્રી-એંગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. આ સેરિમનીમાં એક ખાસ વાત એ જોવા મળી છે કે વિધિના દરમિયાન ઈશા પોતાના ભાઈ-ભાભીની આરતી ઉતારે છે ત્યારે શ્લોકા ઈશા ને પગે લાગે છે તો ઈશાએ તરત જ પોતાની થનારી ભાભિને ગળે લગાવી લીધી.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે ઈશા અને શ્લોકા બાળપણના મિત્રો છે અને હવે બંને ભાભી-નણંદ નો રિશ્તો નિભાવવા જઈ રહી છે.
જણાવી દઈએ કે પ્રી-એંગેજમેન્ટ પાર્ટીમાં શાહરુખ ખાન, ગૌરી, સચિન તેંદુલ કર, અંજલિ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ જેવા કિરદારો શામિલ થયા હતા.
જણાવી દઈએ કે આકાશ અને શ્લોકાના લગ્ન આજ વર્ષ ડિસેમ્બર મહિનામાં થવાના છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!