જયારે ‘અટલ જી’ બળદગાડા દ્વારા પહોંચ્યા સાંસદ, જુઓ અનદેખ્યા ‘અટલ જી’ ના 10 ફોટોસ…

0

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી નું દુઃખદ અવસાન નીવડ્યું છે. લગભગ બે મહિના પહેલા તેની તબિયત ખરાબ થઇ જવને લીધે તે AIIMS માં ભરતી હતા. તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.આજે અમે તમને અટલ બિહારી વાજપેયીની અમુક તસ્વીરો દેખાડીશું જે તમે પહેલા ક્યારેય જોઈ નહિ હોય.

1. 12 નવેમ્બર 1973 માં અટલ જી બળદગાડા દ્વારા સાંસદ પહોંચ્યા હતા, તે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવનો વિરોધ કરી રહયા હતા જેના ચાલતા તે બળદગાડા દ્વારા પહોંચ્યા હતા.
2. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે. જેમાં તે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સાથે વાત કરતા નજરમાં આવી રહ્યા છે.
3. માધવ સદાશિવ ગોલવાકર, પંડિત દિલ દયાલ ઉપાધ્યાય અને અટલ જી એક સાથે બેસી રહેલા નજરમાં આવી રહ્યા છે.4. આ તસ્વીરમાં અટલ જી, લાલ કૃષ્ણ આડવાણી અને ભૈરો સિંહ શેખાવત નજરમાં આવી રહ્યા છે. આ તસ્વીર જન સંઘ ના દિવસો ની છે. 5. 1991 માં પાર્ટી મિટિંગ ના દરમિયાન એલ.કે. આડવાણી અને અટલ બિહારી ચર્ચા કરી રહેલા.6. આટલ બિહારી જી પોતાના પાળેલા કુતરાઓ સાથે:7. ડીએમકે ના સંસ્થાપક એમ. કરુણાનિધિ ની સાથે અટલ જી. 8. ફિલ્મ ફેયર એવોર્ડ્સ માં સંજીવ કુમાર અને રાખી એ અટલ જી ના હાથે એવોર્ડ લીધો હતો. તે સમયે અટલ બિહારી જી એક્સ્ટર્નલ અફેયર્સ મિનિસ્ટર હતા.9. જન્મદિવસના સમયે કેક કાપી રહેલા અટલ જી.10. 1980 ની તસ્વીર. બોમ્બે ના બાંદ્રા માં અટલ બિહારી જી ની રેલી.
દેશને એક નવું રૂપ દેનારા પૂર્વ પ્રધાનમઁત્રી અટલ જી હવે દેશને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. ભગાવન તેની આત્માને શાંતિ આપે તેવી પાર્થના કરીયે છીએ.
ૐ શાંતિ….

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here