જયારે અજનબીઓ સાથે શારીરિક સંબંધ બનાવવો હતો જરૂરી, જાણો પ્રાચીન કાળ સાથે જોડાયેલા 9 શારીરિક Facts


શારીરિક સંબંધ હંમેશાથી માનવ જાત માટે એક કૌતુહલ નો વિષય રહેલો છે. જ્યાં આધુનિક માર્ગ પર આજે પણ સંભોગને લઈને લોકોની ધારણામાં ખાસ કાઈ બદલાવ આવ્યો નથી અને આજે પણ તેને દુનિયાના ઘણા હિસ્સામાં નિષેધ ની જેમ જોવામાં આવે છે. સાથે જ પ્રાચીન સમયના અમુક એવા અત્યંત અજબ ગજબ તથ્ય અને કહાનીઓ છે, જે એ સાબિત કરે છે કે પ્રાચીન સમયમાં લોકો સંભોગ ને લઈને ખુંબજ ક્રેઝી હતા

1. જ્યારે પત્નીઓને આપવામાં આવતું હતું ઉધાર..

પ્રાચીન પ્રી-ઇસ્લામિક અરબ એક અજબ ગજબ પ્રથામાં વિશ્વાસ રાખે છે. આ રીવાઝ મોટા ભાગે એ પરિવારોમાં જોવામાં આવતું હતું જ્યાં પોતાના બાળકોની જીનેટિક ક્વોલેટીને વધારે કરવાનું હોય. પણ પતિ પોતાની પત્નીઓને એમજ કોઈ કારણ વગર કોઈની પાસે મોકલતા ન હતા. આ કામ માટે લોકો આકર્ષક અને સમાજમાં પ્રતિષ્ઠિત લોકો નાં જ  ચુનાવ કરતા હતા, જેથી આવા લોકોની ક્વોલીટી બાળકોમાં પણ આવે. ખાસ વાત એ છે કે આ દૌરમાં પણ સમાજ કોઈ પણ  પ્રકારના શેમીંગથી બચાવતા હતા એટલે કે આવા પ્રકારથી પૈદા થયેલા બાળકો નાં સામાજિક પિતા ને જ અસલમાં બાળકના પિતા માનવામાં આવતા હતા ના કે બાયોલોજીકલ પિતા ને.

તે સમયે આ વ્યક્તિ પોતાની પત્નીને આ ચુંટેલા વ્યક્તિના ઘરે મોકલે છે. મહિલાના પ્રેગ્નેટ થયા બાદ જ મહિલા પોતાના ઘરે જઈ શકે છે.

2. Taoism ની સંભોગ ફિલોસોફી:

Taoism ફિલોસોફીમાં વિશ્વાસ કરવાવાળા લોકોનું માનવું છે કે પોઝીટીવ અને નેગેટીવ એનર્જી ની વચ્ચે રાખવાથીજ આધ્યાત્મિક શાંતિ અને શારીરિક સ્વાથ્યની ઊંચાઈઓ સુધી પહોંચી શકાય છે. Taoism માનતા હતા કે કોઈ પણ ઇન્સાન ને પોતાના જીવનમાં વધારે માત્રામાં વીર્ય બરબાદ ન કરવું જોઈએ. આજ કારણ હતું કે પ્રાચીન ચીની લોકો ને સંભોગ ના સમયે  Ejaculate ન કરવાની સલાહ આપવામાં આવતી હોયછે. પણ આ ફિલોસોફી ના આધારે , સંભોગ ને સૌથી વધારે બેસ્ટ સ્વાસ્થ્ય માનવામાં આવે છે, એવામાં પ્રાચીન ચીની લોકોને સંભોગ પણ કરવાનું હોય છે અને તે દરમિયાન તેઓ Ejaculate પણ કરી શકતા ન હતા.

3. 26000 હજાર પહેલાના સંભોગ ટોયસ:

દુનિયાના સૌથી જુના સંભોગ માટેના ટોય્સ એક પથ્થર નો  બનેલો એક Dildo હતો.  માનવામાં આવે છે કે તે 26000 હજાર વર્ષ પહેલાના છે. પણ શું પ્રાચીન સભ્યતાઓમાં સંભોગ માટેના ટોય્સ ની પ્રાસંગીતા હતી? મીસ્ન્ન મા આવેલા એક રીપોર્ટનાં આધારે, ક્લિયોપૈટ્રા પહેલી એઈ ફૂલમ હતી જેણે વાઈબ્રેટર નો ઉપીયોગ શરુ કર્યો હતો. માનવામાં આવે છે કે પોતાના ટોય્સ ની સાથે ઘણા પ્રયોગોને માટે પણ જાણીતા છે. પ્રાચીન ગ્રીક અને રોમાંસ પણ પોતાના ટોય્સ ને વધારે ઉપયોગી બનાવવા માટેની કોશિશ થતી હતી.

4. મોર્ડનની તુલનામાં પ્રાચીન પદ્ધતિ કઈક અલગ હતી:

આજના સમયમાં હોમોસેકસ્યુઆલીટી એટેલે કે સમલિંગીતાને એક સંભોગના પ્રતિ આકર્ષણના રૂપમાં માનવામાં આવે છે. જો કે પ્રાચીન ગ્રીક અને રોમન આ ધારણા બિલકુલ પણ વિશ્વાસ કરતા ન હતા.

આજના મોર્ડન યુગમાં  હોમોસેકસ્યુઆલીટી આગળના સમયના આધારે કેટલી અલગ હતી તેનો અંદાજો, હોમોસેકસ્યુઆલીટી માટે કોઈ લૈટીન કે ગ્રીક શબ્દ ન હતો તેના પરથી લગાવી શકાય છે. જો કે અમુક લોકો કહે છે કે ગ્રીક શબ્દ Arsenokoites નો અર્થ Gay થાય છે, પણ મોટા ભાગના શોધકર્તાઓનું માનવું છે કે અ શબ્દ પહેલા ‘બાઈબલ’ પુસ્તકમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની સંભાવના ઓછી છે કે બાઈબલમાં  તેને હોમોસેકસ્યુઆલીટીના રૂપમાં માનવામાં આવતું હોય.

બીજી એક ખાસ વાત એ છે કે તે જમાનામાં Gay  સંભોગને લઈને જો કે સમાજમાં કોઈ ખાસ પ્રકારની સમસ્યા ન હતી અને સાથે જ પ્રધાનતા, પ્ર્ભુત્વતા અને વર્ચસ્વ દેખાડવાવાળા લોકોને પણ પુરુષપ્રધાન સમાજમાં ખુબ વાહ-વાહ મળતી હતી.પણ જે લોકોની સંબંધના સમયે બોટમ પોઝીશન હોય તેઓને ધિક્કાર ભરેલી નજરોથી જોવામાં આવતા હતા કેમ કે આવા લોકોને મર્દાનગીની બાબતમાં ખુબ ઓછી રીતે આંકવામાં આવતા હતા.

5. માયા સભ્યતાના લોકો પોતાના બાળકોની શારીરિક(સેક્શ્યુઅલ) જરૂરિયાતોની લેતા હતા જવાબદારી:

માયા સભ્યતાના લોકો પોતાના બાળકોની પરવરીશ અંગે ખુબ સજાગ રહેતા હતા. તેઓનું માનવું હતું કે છોકરાઓને ઈમોશનલ સપોર્ટ અને આર્થિક મદદ ની સાથે સાથે શારીરિક જરૂરિયાતોને પૂરી કરવી પણ અભીભાવુકોની જ જવાબદારી બને છે. તે પોતાના બાળકો માટે કોઈ મહિલા નહિ પણ પુરુષ પાર્ટનર શોધતા હતા.

લગ્ન પહેલા બે યુવાઓનું આ મિલન તે સમયના આદીવાસી કાનુંનોમાં માનવામાં આવતું હતું. આ સભ્યતાના લોકો લગ્ન પહેલા અન્ય પુરુષ સાથે રહે છે. 20-25 વર્ષની ઉમર સુધી આ યુવાઓની સામાન્ય રીતે લગ્ન કરી દેવામાં આવતા હતા. તે સમયમાં જાનવરોની સાથે સંબંધ  પણ રેપ(બળાત્કાર) ના નજરથી જોવામાં આવતું હતું.

6. Assyrians અને અજનબીઓ સાથે શારીરિક સંબંધ નો રીવાજ:

Herodotus નામના એક લેખકે  Assyrians અને તેના રીવાજોને લઈને ઘણું એવું લખ્યું છે.જો કે આ લેખક પોતાના કરેલા દાવાને સાબિત ન કરી શક્યા પણ તેમને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ લેખકના આધારે, પ્રાચીન Assyrian માં દરેક કુવારી મહીલાઓને અજાણ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવું પડતું હતું.

રિવાજના આધારે, મહિલાઓને  Aphrodite ના મંદિરમાં સંબંધ બનાવવો જરૂરી હતો. જે મહિલાઓ આ પ્રતિયોગીતામાં શામિલ થતી હતી તેઓને અન્યથી અલગ દેખાવા માટે ખાસ પ્રકારનું ક્રાઉન પહેરવું પડતું હતું. સૌથી પહેલા જે વ્યક્તિ મહિલાને પસંદ કરી લે બાદ તેની સાથે સંબંધ બનાવવો પડતો હતો.

7. માદા મગરમચ્છ સાથે બનાવતા હતા સંબંધ:

જાનવરોની સાથે સંબંધ બનાવાની પ્રક્રિયાને  Bestiality કહેવામાં આવે છે. ઇટલીમાં સાતમી શતાબ્દી BC માં એક કેવ પેન્ટિંગને Bestiality ના આધારે માનવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં Bestiality એટલું સામાન્ય બી ગયું હતું કે બાઈબલમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જો કોઈ પકડાઈ જાય તો તમને મૌતની સજા આપવામાં આવતી હતી.

જો કે પ્રાચીન રોમન Bestiality ને એક આર્ટ ફોર્મ ની જેમ જોવામાં આવ્યું. રોમન મહિલાઓ સાપને પોતાના શારીરિક કારણોને લીધે        રાખતી હતી.

માનવામાં આવે છે કે પ્રાચીન મીસ્ત્રમાં હરણની સાથે મહિલાઓનો સંબંધ એક સામાન્ય વાત બની ગઈ હતી.  Herodotus ના આધારે ઘણી બકરીઓ પણ સંબંધ માટે લાવવમાં આવતી હતી. સાથે જ જંગલના શિકારી માદા મગરમચ્છને મારતા પહેલા તેની સાથે શારીરિક સંબંધ બનાવતા હતા.

8.પ્રાચીન ગ્રીસમાં હતું Pederasty:

Pederasty એટલે કે યુવક અને બાળકો વચ્ચે સબંધ. એક એવા સમયમાં બાળકોને શિકાર જેવી બાબતો પણ શીખવવામાં આવતી હતી. જો કે તે સમયમાં પ્રાચીન લોકો બાળકો સાથે શિકાર પર જતા, માછલીઓ પકડતા અને સાથેજ શારીરિક સંબંધ પણ બનાવતા હતા.

9. Mass Masturbation સેરેમની:

પ્રાચીન મીસ્ત્ર સોસાઈટીના હિસાબે Ejaculation એક વિચિત્ર પ્રક્રિયા છે. આ લોકોનું માનવું હતું કે  Aum God ના Mastubation પછી જ ધરતીનું નિર્માણ થયું હતું. અહીના લોકો પોતાના ભગવાન God Aum માં એટલી શ્રદ્ધા રાખતા હતા કે  Nile નદીના બહાવને પણ આ પ્રક્રિયા સાથે જોડીને રાખતા હતા.

આ સેરેમનીના સમયે  Pharaoh નદીના કિનારે ઉભા રહીને Masturbate કરતા અને તેઓની કોશિશ રહેતી કે  Semen જમીન પર નહી પણ નદીમાં પાડવામાં આવે. આ સેરેમનીમાં આવેલા દરેક લોકો આ પ્રક્રિયા કરતા હતા.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

જયારે અજનબીઓ સાથે શારીરિક સંબંધ બનાવવો હતો જરૂરી, જાણો પ્રાચીન કાળ સાથે જોડાયેલા 9 શારીરિક Facts

log in

reset password

Back to
log in
error: