જયારે આવા અંદાજમાં શોપિંગ કરવા માટે નીકળ્યા લોકો, તસ્વીરો જોઇને લોટપોટ થઇ જાશો…11 Photos

અમુક લોકો તો જાણે ભૂલી જ ગયા હતા કપડા પહેરવાનું.

સમય કઈક અલગ હતો, જ્યારે આપણને કરિયાણું લેવા માટે કરીયાણાની દુકાને જવું પડતું હતું. શાકભાજીઓ ખરીદવા માટે સબ્જી મંડી. આજનો જમાનો ખુબ જ આગળ નીકળી ગયો છે. બદલતા સમયની સાથે લોકોએ પોતાના માટે નવી-નવી ચીજો બનાવી લીધી છે. તેનાથી તેઓનો જિંદગી જીવવવાનો તરીકો ખુબ જ આસાન બની ગયો છે.

સુપરમાર્કેટ્સ, મોલ્સ એવા જ અમુક ઉદાહરણ છે. સુપરમાર્કેટ, મોલ્સ વેગેરે લોકો માટે એક જ જગ્યા પર દરેક પ્રકારની વસ્તુ ખરીદવાનો એક આસાન તરિકો છે. પણ જો તમે નોટીસ કર્યું હોય તો આ સુપરમાર્કેટ્સમાં એવા પણ લોકો આવતા હોય છે જેને જોઇને તમે એવું ન કહી શકો કે તેઓ શોપિંગ કરવા માટે આવ્યા છે.

આજે અમે તમને સુપરમાર્કેટ્સની એવી જ અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઇને તમે પણ કહેશો કે આ લોકો કઈક પહેરવાનું ભૂલી ગયા છે.

1. અરે આ શું:આ જનાબની આ તસ્વીર જોયા બાદ તમે પણ સોચમાં પડી ગયા હશો કે આની પેન્ટ અહી જ ઉતરી ગઈ છે કે આજ રીતે શોપિંગ કરવા માટે પહોંચી ગયા છે.

2. બાલ કલાકાર:આતો આગળ-પાછળ દરેક જગ્યાએથી બાળ-કલાકાર મતલબ કે અનિલ કપૂર બની થયો છે.
3. બાળકીની સ્કર્ટ:લાગે છે કે આ આંટી ભૂલથી પોતાની બાળકીનું સ્કર્ટ પહેરીને આવી ગયા છે.
4. અન્ડરવિયરમાં શોપિંગ:અરે આ આંટી તો પહેલી આંટી કરતા પણ એક કદમ આગળ નીકળી ગઈ છે. આ તો અન્ડરવિયરમાં જ શોપિંગ કરવા નીકળી પડી છે.
5.અરે! અંગ્રેજી દેવાનંદ:ભારતીય હીરો દેવાનંદને તો તમે ખુબ જોયા હશે, હવે આ અંગ્રેજી દેવાનંદને જુઓ.
6. બાળપણની ડ્રેસ:લાગે છે કે મહિલાને પોતાના બાળપણ સાથે ખુબ જ પ્રેમ છે. ત્યારે જ તો બાળપણની ડ્રેસ પહેરીને ચાલી નીકળી છે.
7. કઈક તી કન્ફયુઝ છે:આનું ડ્રેસિંગ તો છોડો, જોઇને એ જ સમજમાં નથિ આવતું કે આ છોકરો છે કે છોકરી.
8. આ પબ્લિક પ્લેસ પર શું કરી રહી છે:આ તસ્વીર જોઇને તો આજ ખ્યાલ મનમાં આવે છે.
9. આવું કોણ કરે ભાઈ:હવે બાળક અને વડીલ એકસાથે હોય ત્યારે આવી જ સ્થિતિ આવી શકે છે.
10. આ ન્હાતા-ન્હાતા આવી ગયો લાગે છે:લાગે છે કે ન્હાતી વખતે તેનો સાબુ ખત્મ થઇ ગયો છે. ત્યારે જ તો બાથરૂમથી સીધા જ સાબુ ખરીદવા માટે આવી ગયા છે.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!