જ્યારે 19 કરોડમાં આ છોકરીએ કરી પોતાની કૌમાર્ય/Virginity નીલામી, પુરા વિશ્વને લાગ્યો સદમો…વાંચો પૂરો મામલો

જાણવામાં આવ્યું છે કે 19 વર્ષની અમેરિકાની મોડેલ ‘ગીસેલ’ પોતાનો શોખ અને અભ્યાસને પૂરું કરવા માટે એક ચોંકાવનારો કદમ ઉઠાવ્યો હતો. જાણકારી મુજબ આ મોડેલે ખુદ પોતાને નીલામ કરી નાખી હતી. જો કે કાનૂની તૌર પર મોટા ભાગે નીલામી પ્રોપર્ટીને લઈને થતી હોય છે કે પછી કોઈ કિંમતી વસ્તુંને લઈને થતી હોય છે. પણ આ વખતે આ મોડેલે નીલામીની પરીભાષા બદલાવાની સાથે પોતાની વર્જીનીટીની નીલામી કરી નાખી હતી.

 જણાવી દઈએ કે ગીસેલ નામની મોડેલે લગભગ 19 કરોડમાં પોતાની વર્જીનીટી વહેંચી નાખી છે. અને આ નીલામી માટે તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. સાંભળવામાં આવ્યું છે કે જર્મન સ્કોર્ટ વેબસાઇટની મદદથી તેમણે આ નીલામી કરી હતી. આ વેબસાઈટની મદદથી અબુ ધાબી ના એક અરબપતિ કારોબારીએ સૌથી વધારે બોલી લગાવીને આ નીલામીને પોતાની બનાવી લીધી હતી. જાણકારી પ્રમાણે અબુ ધાબીના આ કારોબારીએ 2.5 મિલિયન યુરો એટલે કે 19 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

આ નીલામીમાં આ કારોબારીએ સૌથી વધારે બોલી લગાવીને તેમણે એક હોલીવુડ સ્ટારને પણ પાછળ છોડી દીધું હતી. જયારે આ બાબત વિશે મોડેલ સાથે વાત કરવામાં આવી તો ત્યારે તેમણે જણાવ્યું કે,’વર્જીનીટી વહેંચવાનું ચલણ ખુદને આઝાદ કરાનો એક ઉપાય છે જેનાથી તમે સોશિયલ અને ઇકોનોમીક્સ રાઈટ મેળવી શકો છો.

ગીસેલનું માનવું છે કે, એ લોકોથી મને જટકો લાગ્યો છે કે જે મહિલાઓની વર્જીનીટી વહેંચવાના વિરુદ્ધ છે, જો હું પહેલી વાર કોઈ એવા વ્યક્તિ સાથે જવા માંગતી હોવ જે મારો પહેલો પ્રેમ નથી, તો એ નિર્ણય મારો છે. નીલામીના પૈસાનો ઉપયોગ તે પોતાના શોખ માટે કરશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!