જુવાની નીકળી ગયા બાદ કઈક આવી થઇ જાય છે આ સેક્સ વર્કર્સની હાલત…વાંચો આર્ટિકલ

જીસ્મનો ધંધો તે જગ્યા છે જ્યાં જવાનીના હુનર જોવામાં આવે છે. જવાની ઢળી ગયા બાદ અહી કઈ જ નથી હોતું. ઘટતું જિસ્મ અને બેબસ ઉદાસી હર તે ઔરતની મજબૂરી બની જાય છે જે ક્યારેક અહીની સરતાજ હતી. મેક્સિકો સીટીનાં દેહ વ્યાપારમાં વર્ષોથી કામ કરી રહેલી ‘લુચીતા’ આજ એક શેલ્ટર માં રહેવા માટે મજબુર છે. ન તો આજે તેની પાસે કોઈ પરિવાર છે કે ન તો બાળકો. એવામાં ઉમર વધવાની સાથે જાતીય સંબંધનાં ધંધા માંથી પણ તેને દુર કરી દેવામાં આવી.સરકાર દ્વારા ચલાવામાં આવેલા આ શેલ્ટરોમાં ઘણી મહિલાઓ રહે છે. જ્યારે તેઓ વેશ્યાવૃતિની લાયક નથી રહેતી તો રોટી-કપડાની લાલચમાં આ જ શેલ્ટરોમાં રહેવા માટે જાય છે.Angelica નામની આ મહિલા બેહતરીન ગાયિકા અને ડાન્સર હતી. આજ તેની આ કલા માત્ર શેલ્ટરના બંધ રૂમમાં જ પ્રદર્શિત થઇ શકે છે. વર્ષોથી દેહ વ્યાપારમાં કામ કરી રહેલી અમુક મહિલાઓનું માનસિક સંતુલન પણ બગડી ચુક્યું છે. Elia નામની આ મહિલા પોતાનો પૂરો સમય આ ઢીંગલીઓનું ધ્યાન રાખવામાં વિતાવે છે.આ શેલ્ટરની સ્થાપના 2006 માં  થઇ હતી. આં સરકારી આશ્રયોમાં 55 થી 85 સુધીની મહિલાઓ સાથે રેહ છે. પૂરી જિંદગી લોકોને ખુશ રાખનારી આ વર્કર્સ પોતના જીવનનો બચેલો કુચેલો સમય એકલા વિતાવવા પર મજબુર છે.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!