Video જુવો, Snow Spray કેટલું ભયાનક છે- આ માહિતી બધા સાથે શેર કરો જેથી આવી દુર્ઘટના ન બને

સ્નો સ્પે આજ-કાલ બહું સામાન્ય થઈ ગયું છે. લગ્ન હોય કે કોઈ પાર્ટી કોઈ પણ ફંક્શનમાં લોકો સ્નો સ્પેનો ઉપયોગ કરતા તમને અવશ્ય જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્નો સ્પ્રે કેટલું ભયાનક સાબિત થઈ શકે છે? સોશિયલ મીડિયા પર હાલમાં એક આવો જ વીડિયા વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે આ સ્નો સ્પેનું કેવું ભયાનક પરીણામ આવી શકે છે તે જોઈ શકશો. સ્નો સ્પ્રેમાંથી નીકળતા દ્રવ્યથી માણસનો જીવ પણ જઈ શકે છે.

કારણ કે તેમા ઘણાં બધા એવા જ્વલનશીલ કેમિકલ્સ હોય છે જે કોઈ પણ પ્રકારનાં અગ્નીનાં સંપર્કમાં આવવાથી આગ લગાવી શકે છે. જ્યારે તમે બર્થડેમાં સ્નો સ્પ્રેનો ઉપયોગ કરતા હોવ અને સાથે જ કેક પર મીણબત્તી પ્રગ્ટાવેલી હોય તો તે તરત જ આગને પકડી લેશે. જેનાથી ક્યારેક કોઈ મોટો ગંભીર દુર્ઘટના પણ થઈ શકે છે.

સૌજન્ય: ઇન્ટરનેટ

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!