જુઓ શું થયું જ્યારે પાર્કમાં રોમાંસ કરતા કપલ્સને રંગે હાથ પકડવામાં આવ્યા..

0

આજના જમાનામાં અમુક લોકોમાં તો જાણે શરમ નામની ચીજ જ ગાયબ થઇ ગઈ છે. આજના મોર્ડન જમાનામાં કપલ્સની ગુફ્તગુ સાર્વજનિક જગ્યાઓ પર જોવા મળવી સામાન્ય વાત બની ગઈ છે. આજના પ્રેમી યુગલો ખુલ્લામાં બેસવું વધુ પસંદ કરે છે, આસાપાસનાં લોકોથી તેઓને કોઈ જ મતલબ નાથી હોતો, અને શરમ તો તેઓએ જાણે કે વહેંચી ખાધી છે. આજે જે ખબર અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તેને જાણ્યા બાદ કોઈ પણ યુવા કપલ કોઈ પાર્કમાં કે પબ્લિક પ્લેસમાં એકસાથે બેસવા અંગે વિચારશે પણ નહી.અમે વાત કરી રહ્યા છે ઇન્દોરનાં એક ફેમસ પાર્કની જ્યાં અમુક દિવસોથી પોલીસ યંગ કપલ્સને આપત્તિજનક અવસ્થામાં પકડી રહી છે. અ ઘટનાનો વિડીયો હાલમાં જ શેઈર કરવામાં આવ્યો છે તેના બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

પોલીસે પકડ્યા કપલ્સને સંદિગ્ધ અવસ્થામાં:જ્યારે પોલીસે પાર્કની શોધખોળ શરુ કરી તો તેણે કપલ્સને આપત્તિજનક અવસ્થામાં પકડ્યા હતા. જાણકારી અનુસાર ક્ષેત્રનાં એસડીએમ એ જણાવ્યું કે પાર્કની આસ પાસ સંચાલિત ઢાબો પર પૂર્વની શિકાયતમાં કહેવામાં આવ્યું હતું કે અહી પર અવૈધ રૂપથી શરાબ અને દુષિત ખાદ્ય સામગ્રી પરોસવામાં આવે છે. જેના પર એસડીએમ ની ટીમ પહોંચી હતી તો અધિકારીઓને જોઇને મેનેજર અચાનક ભાગી ગયો. આગળ જાંચ કરવા પર તેઓએ જોયું કે લગભગ 10 અસ્થાયી રૂમ બનેલા હતા અને કરીબ 3 કપલ્સ આપત્તિજનક હાલતમાં મળી આવ્યા હતા. તેના બાદ પોલીસે આ પુરા મામલાની જાંચ કરવાનો એલાન કર્યો.

પોલીસે રીમુવલ ટીમ બોલાવીને આપ્યો તોડવાનો આદેશ:જ્યારે પોલીસે રીસેપ્શનની તલાશી લીધી તો એક રજીસ્ટર મળ્યું જેમાં 300 અને 500 ની એન્ટ્રી લખેલી હતી. પોલીસે આ મામલો પ્રશાસનિક અધિકારીઓ નાં દળ ને સોંપી દીધો હતો જેના બાદ તેણે પકડેલા ત્રણે યુગલને રાજેન્દ્ર નગર પોલીસને બોલાવીને સોંપી દીધા. મામલાની આં કાર્યવાહીને જોઇને આસપાસના એરીયામાં પણ તેનો પ્રભાવ જોવામાં આવી રહ્યો છે. તેના બાદ પોલીસને એ પણ માલુમ પડ્યું કે આસપાસનાં ઢાબા પણ અવૈધ રૂપથી બનાવામાં આવ્યા છે, જેના બાદ આ બધા ઢાબાઓને હટાવી લેવામાં આવ્યા.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!