જુઓ ભારતીય જુગાડના આ 20 આઈડીયાઝ PHOTOS….હસી હસીને ઉંધા વળી જશો ….Hahahah

0

તમને ભારતમાં જે જુગાડ જોવા મળશે તે બીજે ક્યાય પણ જોવા નહી મળે. કેમ કે જે કોઈ કામ સીધી રીતે ન થાય તેને જુગાડમાં બદલાવી નાખવામાં આવે છે અને એમાં પણ આપણે ભારતીયો જુગાડમાં ખુબ જ આગળ પડતા છીએ. આજે અમે તમને જુગાડની એવી જ અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.

લોકોનું માનવું છે કે એલ્યુમિનિયમ ફોઈલને પોતાના હોટસ્પોટથી લપેટવાથી તેની રેંજ અને સ્પીડ વધી જાય છે આને કહેવાય ટેક-જુગાડ.
કોઈને પણ સિગ્નલ પર ઉભૂ રહેવું પસંદ નથી હોતું અને ગરમીમાં તો બિલકુલ પણ નહિ, આવા જુગાડથી લોકોને આરામ મળી શકે છે.
હવે આને કહેવાય દેશી કોફી અને તે પણ ઝાગની સાથે.
સુપર કમ્ફર્ટેબલ ચેયર ઇન્ડીયા છે ભાઈ કઈ પણ થઇ શકે.
આ જુગાડ પોતાના મસ્જીદ, મંદિર પાસે જોયું હશે, સાઈકલની સાથે ચપ્પલની પણ સિક્યોરીટી.
બે રૂમ અને એક કુલર એવામાં દેશી જુગાડ કામ આવે છે.
સાચું કહેજો, તમારામાંથી કોણે આવું કરેલું છે.
આમાં પણ લોકોને કઈક ને કઈક સુજી જ જાય છે. જનરલમાં AC વાળો આરામ.કારમાં દરવાજા પર લોક, આતે કેવું વળી.ઉમ્મીદ છે કે તેમાં એઈરબૈગ હોય સેફટી ફર્સ્ટ.
આ ભાઈએ જે કર્યું છે તેને દેશી જુગાડ કહી શકાય છે.
આ સ્કુટી બનાવા વાળા માટે નવો આઈડીયા છે, બાળકો નો તો કઈક વિચાર કરો.
સેફટીની સાથે સાથે ધૂપથી પ્રોટેક્શન.
આ જુગાડને તો તમે ગલીગલીમાં જોયું હશે.
જુના ફોન માંથી કેમેરો બનાવવો માત્ર આપણને જ આવડે છે.
આ જુગાડ નહિ પણ સાચી દોસ્તી છે.
અંપાયરની શું જરૂર છે જ્યારે તમારી પાસે પોતાનો થર્ડ અંપાયર હોય.
જો ગરમી વધુ થઇ જાય તો તમે પણ આ જુગાડનો ઉપીયોગ કરી શકો છો. 

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!