જુઓ 8 ભારતીય અબજોપતિઓના આલીશાન મહેલોનો નજારો, કિંમત જાણીને રહી જશો હૈરાન….પગ નીચે થી જમીન ખસી જશે…વાંચો ખાસ આર્ટીકલ

0

USA અને ચીન જેવા અબજોપતિ દેશને બાદ કરતા અન્ય કોઈ તેની તુલનામાં આવતું હોય તો એ છે આપળો દેશ ભારત. ભારત એક એવો દેશ છે જેને અબજોપતિઓમાં માનવામાં આવે છે. અહીના અબજોપતિ લોકો મહાન સંપતી સાથે સાથે એક આલીશાન લાઈફ સ્ટાઈલ પણ ધરાવે છે. માટે જ આ અબજોપતિઓ કયારેય પણ પોતાની સંપતી દર્શાવવાની તક ચુકતા નથી. આજે આ લોકો એક આલીશાન ઘરની સ્પર્ધામાં ઉતરી ગયા છે. આજે અમે એવા અબજોપતિઓના આલીશાન ઘરનો નજારો બતાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત સાંભળતા તમરી આંખો અને મુખ ખુલ્લું જ રહી જશે.

1. Vikram Chatwal’s Manhattan Pad:

ફેમસ હોટલિયર વિક્રમ ચટવાલે પોતાનો આલીશાન બંગલો 2010ના વર્ષમાં ખરીદ્યો હતો. ત્યારે તેની કિંમત $6 મિલિયન હતી. ત્યાર પછી તેમણે મોટી રકમ પોતાના ઘરના ડેકોરેશન અને ફર્નીચર બનાવવામાં યુઝ કરી હતી. વિક્રમેં 50 કરોર જેટલી કિંમત પોતાના ઘરના ડેકોરેશન માટે યુઝ કરી હતી.

2. Ratan Tata – Tata Group:

ભારતના એક સફળ બીઝનેસ સોસાઈટીમાં રતન ટાટાનું નામ મોખરે છે. ટાટાની આલીશાન લાઈફ ની જેમ તેનો આલીશાન મહેલ પણ લાજવાબ છે. તેમનું આ ઘર 13,500 સ્ક્વેરમાં ફેલાયેલું છે જેની કિંમત 125 કરોર છે.

3. Rana Kapoor CEO Of Yes Bank:

yes બેંકના સ્થાપક તેમજ CEO રાણા કપૂર એક આલીશના ઘરમાં રહે છે જે 14,800 સ્ક્વેરમાં ફેલાયેલો છે. તેઓનું ઘર ખુબ સુંદર રીતે ડેકોરેટેડ છે. તેના ઘરનો બેસ્ટ પાર્ટ તેનો બહારનો નજારો છે. તેના પળોશી બીજું કોઈ નહિ પણ મુકેશ અંબાણી છે. રાણા કપૂરના ઘરની કિંમત 128 કરોર છે.

4. Naveen And Sajjan Jindal:

આ ઘર સુંદર આર્ટ કલાથી સજેલું છે. નવીન અને સાજન જીન્દલના આ ઘરની કિંમત 400 કરોર છે.

5.  Kumar Managalam Birla:

કુમાર મંગલમ બિરલાનું આલીશાન ઘર એક મહેલથી કમ નથી. બિરલાનો આ Jatia મહેલની કિંમત 425 કરોર છે. જેમાં તેના ટોપ પર 20 બેડરૂમ, 20 ગેસ્ટ રૂમ આવેલા છે. તેના આ આલીશાન મહેલમાં એક નાનું એવું તળાવછે જે કુદરતી પ્રકૃતિનો આભાસ કરાવે છે.

6. Anil Ambani- Reliance Group

અનીલ અંબાણી તેના મોટા ભાઈ મુકેશ અંબાણીની જેમ એક્સ્ટ્રાવજેંટ લાઈફસ્ટાઈલ ધરાવે છે. અનીલ અંબાણીના આલીશાન ઘરની કિંમત 5000 કરોર છે.

7. Gautam Singhania – Raymond Group

ગૌતમ સિંઘાનિયાનું ‘JK હાઉસ’ની કિંમત 7100 કરોર છે. વધુમાં તે ભારતનું બીજા નંબરનું મોંઘામાં મોંઘુ ઘર છે. આ ઘરની અંદર સ્પા, પુલ, બીચ વ્યુ, અને ઘણી એવી ઈફેક્ટીવ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલો છે.

8. Mukesh Ambani – Reliance Group

રિલાયન્સ ગ્રુપના ચેઈરમેન મુકેશ અંબાણી ભારતના એક લોકપ્રિય બીઝનેસમેન છે. તેનું આલીશાન ઘર ‘Antilia’ જે ભારતનું  સૌથી મોંઘી કિંમતનું ઘર છે જેની કિંમત 10,000 કરોર છે. આ ઘરની અંદર મલ્ટીપલ સ્વીમીંગ પુલ, હેલીપેડ આવેલા છે.સાથે જ તેના આ આલીશાન મકાનમાં 6 ફ્લોર માત્ર પાર્કિંગ માટેના જ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.