જુઓ ફની 15 ફોટોઝ, હસી હસી ને બઠ્ઠા થઇ જાશો…

0

દુનિયામાં બે પ્રકારના લોકો મળી આવે છે. પહેલા તો એ જેઓ કાઈપણ કામ કરતા પહેલા પોતાના મગજનો ઉપીયોગ કરવાનું જાણતા હોય છે, બીજા તેઓ જેઓને પોતાના મગજ નો ઉપીયોગ કરવામાં આળસ આવતી હોય છે. આજે અમે તમારા માટે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ જેના કારનામા જોઈને તમને પણ એવો જ વિચાર આવશે કે આ લોકોએ મગજનો ઉપીયોગ કરવામાં ખુબ જ આળસ કરી છે.

1. રસ્તા ની વચ્ચે આ ગાર્ડન બનાવાનો શી અર્થ? 2. આ તો પુરી ગબ્બર સિંહ જ બની ગઈ છે બસ તેની બેલ્ટ માં ગોળીઓ ની જગ્યા એ એનર્જી ડ્રિન્ક છે.3. બુટ નો ઉપીયોગ આવી રીતે પણ થઇ શકે છે તે આજે સમજમાં આવ્યું.4. પોતાના સામાનની સિક્યોરિટી કેવી રીતે કરવી એ આ મેડમ પાસેથી શીખી લો, સામાન જો ખોવાઈ જાય તો તેને શોધવા ખુબ જ આસાની રહેશે.5. વાહ! શું હેલ્મેટ છે:
6. દાઢી નો સટીક ઉપીયોગ કરવો તો આ ભાઈ જ જાણે છે:
7. વાહ શું તરકીબ બનાવી છે.
8. પેન્ટનો આવી રીતે પણ ઉપીયોગ પણ કરી શકાય છે તે આજે ખબર પડી:
9. જૂની ચીજોની અંદર તમે કઈક આવો જુગાડ પણ બનાવી શકો છો.
10.જયારે વાળ વધારે જ લાંબા થઇ જાય તો એક નહિ પણ બે બે કેપ લગાવી પડતી હોય છે.
11. ક્યારેય જોયું છે સેલ્ફી સ્ટિક માઈક:
12.મગજ નો ઉપીયોગ તો આ ભાઈ એ જ કર્યો છે.
13. અકસ્માત પછી આ બેગ પર તેનું પૂરું મોં છપાઈ ગયું.
14. હવે આવા મોસમમાં આ લોકોને કારની છત ખોલવાની શું જરૂર છે:
15. જયારે બુદ્ધિ વહેંચાઈ રહી હતી ત્યારે નક્કી આ લંચ બ્રેકમાં ગયા હશે:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here