ફિલ્મ ‘જુદાઈ’ નો આ માસૂમ બાળક આજે છે બોલિવૂડનો સુપરસ્ટાર, Photos જોઈને તમે કહેશો વાહ વાહ…

0

મૂવીઝ હોય કે ટીવી હોય તેમાં હંમેશા બાળ કલાકારોનો જાદુ છવાયેલો જ રહ્યો છે. બાળ કલાકારો અથવા બાળ કલાકારોએ હંમેશાં તેમના નિર્દોષ મસુમિયત ભરેલી એક્ટિંગની શરૂઆત કરી દર્શકોનાં દીલ જીત્યા છે. અને કેટલાય લોકોને દિવાના બનાવી દીધા છે. આ બાળ કલાકારો નાની ઉંમરે જ કૅમેરોનો સામનો કરે છે અને હંમેશાં પ્રતિબદ્ધ અભિનેતા તરીકે સારું કાર્ય કરે છે. અમે આવા બાળ કલાકારોને ઘણી મૂવીઝ અને ટીવી સિરિયલોમાં પણ તેમનીદમદાર એક્ટિંગ જોઈ જ હશે. જે આજે પણ આપણાં દિલમાં વસી ગઈ છે. આજે અમે એવા સુપરસ્ટારની વાત કરવાના છીએ જે જુદાઇ મૂવીમાં બાલકલાકાર તરીકે રહી ચૂક્યો છે. હા, આજે અમે અભિનેતા ઓમકાર કપૂર વિશે વાત કરી રહ્યા છીએ જે ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. તે આજે સુપરસ્ટાર બની ગયો છે. આપણે બધા એ વાત જાણીએ જ છીએ કે બોલીવુડ અને ઘણા બોલીવુડ મૂવીમાં નાના નાના બાળ કલાકારોની એક્ટિંગ જોઈને લોકો દંગ જ રહી જાય છે. જેમાંથી ઘણા બાળ કલાકારો સુપરસ્ટાર બન્યાં છે. એમાંથી ઘણા લોકોને આજે આપણે ઘણા ફિલ્મોમાં મોટા મોટા અભિનેતા તરીકે હાલ આપણે જોઈ જ રહયા છીએ. તે જ અભિનેતાને આપણે અગાઉની ઘણી જાણીતી મૂવીમાં બાળ કલાકાર તરીકે પણ જોયા છે.

આવી જ રીતે બાળ કલાકારની ભૂમિકા નિભાવનાર ઓમ કપૂર આજ મોટો સુપરસ્ટાર બની ગયો છે. જેને જુદાઇ મૂવીમાં બાળ કલાકારની ભૂમિકા નિભાવી હતી. જે આજે મશહૂર અભિનેતા બની ગયો છે. આ બાળ કલાકારનો લોકોએ એટલો ફોલો કર્યો કે તે સ્ટાર બની ગયો તો તો પણ લોકો તેની એક્ટિંગ જોઈને આજે પણ ઓળખી ગયા.ચાલો આપણે તમને જણાવીએ કે ઓમકાર કપૂર, જેમણે ફિલ્મ જુદાઈની ભૂમિકામાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી, તેણે અભિનય સાથે તેના આ વિશ્વની શરૂઆત કરી હતી. જે ખૂબ જ સારી વાત છે. ઉલ્લેખનીય છે કે ઓમકારે આ ફિલ્મમાં અનિલ કપૂરના પુત્રનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ 1997માં આવી હતી અને તે ખૂબ સફળ રહી હતી. ઓમકાર કપૂરે આ ફિલ્મમાં નિર્દોષતા અને મિશ્ર અભિનયથી દરેકનું હૃદય જીતી લીધું. એ જ ઓમકર આજે ઘણો સફળ છે.

ઓમકારે આ ફિલ્મમાં ‘ છોટા બચ્ચા જાન કે કોઈ આંખ દિખાના રે’ એ ગીત ગાયું હતું. જે આજે પણ ખૂબ જ ફેમસ છે. આ ઉપરાંત ઓમકારે જુડવા ફિલ્મમાં સલમાનના બાળપણનું કિરદાર નિભાવ્યું હતું. હાલ માં જ ઓમકારે બોલિવુડની પંચનામાં મૂવીમાં કામ કર્યું છે.ઓમકાર મોટો થઈ ચૂક્યો છે. એકવાર ફરી તેણે તેની એક્ટિંગનો જાદૂ વરસાવી રહ્યો છે. ઓમકાર ખૂબ જ મહેનતી અને ટેલેંટેડ છે. એટ્લે જ ઉમ્મીદ છે કે ફરી તે જલ્દી જ બોલિવૂડનો મુકામ હાંસિલ કરશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here