પતિ અને પત્નીના લગ્ન પછી બનાવેલ બોડીના ફોટા જોઈને તમારી તો આંખો ખુલ્લી જ રહી જશે … જુઓ PHOTOS

0

આદિત્ય શર્મા (40) એ 72 કિગ્રા વજન અને તેની પત્ની ગાયત્રી શર્માનું વજન 62 કિલો હતું. હવે ગાયત્રીનો વજન 10 કિલોથી ઘટી ગયુ છે અને આદિત્ય શર્માના સિક્સ પૈક એબ્સ પણ થઈ ગયા છે.

મોટાપો એ ના ખાલી તમારા શરીરને બીમાર કરે છે. પણ તે તમારા શરીરમાં અને તમારા જીવનમાં બ્રેક પણ લગાવી દે છે. ક્યારેક સાંધામાં દુખાવો, ક્યારેક અપચો, ચાલવામાં મુશ્કેલી, ક્યારેય ઊભા રહી શકતા નથી અને એસ્થૂળતા ધીમે ધીમે જીવનને સાવ સ્ટોપ જ કરી દે છે. પરંતુ આ મોટાપાને આવજો કહીને ફરીથી જીંદગીની રાહ પર ચાલવું જોઈએ. જોધપુરની આ જોડીએ પોતાની જિંદગીને વેગ આપવા માટે આશ્ચર્યકારક કામ કર્યું છે. રાજસ્થાનના રાજસ્થાન, જોધપુરમાં મારવાડી દંપતીએ સ્થૂળતા ઘટાડીને જોરદાર ટ્રાન્ફોર્મેશન કરીને બતાવ્યું છે કે તમે પણ જોશો તો આશ્ચર્યમાં મુકાઇ જશો.
રાજસ્થાનમાં બનાવવામાં આવતા ઘી અને તેલમાં ડૂબાડીને તૈયાર કરવામાં આવતી વાનગીઓની દરેકને ખબર છે. સ્થૂજેમકે દાળ બાટી ચુર્મા, કચોરી , ધેવર , ગાંઠિયા, અને દાળ બાફલો જેવી પ્રસિદ્ધ વાનગી સ્થૂળતા વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. પરંતુ આ દંપતિએ આ હેલ્ધી વાનગીઓમાંદૂર રહીને ઘણું વજન ઘટાડયું છે.

આદિત્ય શર્મા (40) એ 72 કિગ્રા વજન અને તેની પત્ની ગાયત્રી શર્માનું વજન 62 કિલો હતું. હવે ગાયત્રીનો વજન 10 કિલોથી ઘટી ગયો છે અને આદિત્ય શર્માનો સિક પેક એબ્સ પણ હાલ બનાવી લીધા છે. તેઓ બંને જોધપુરમાં જિમ ચલાવે છે. પોતાના ફિટ થવાની સાથ જ તે બાકીના લોકોને પણ મદદ કરી રહી છે.
વજન વધારવું ખૂબ જ આસાન છે પરંતુ વજનને ઘટાડી પાતળા થવું સહેલું તો નથી જ . પરંતુ આ દંપતીએ સખત મહેનત કરી એમનું મેદસ્વીપણું દૂર કર્યું અને હંમેશાં તંદુરસ્ત જીવનશૈલી પસંદ કર્યું. અહીં આદિત્ય શર્માનું તો ગજબનું ટર્નસ્ફોર્મશન છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here