જો તમારી પાસે પણ છે LIC ની પોલિસી તો વાંચો આ જાણકારી, 15 ઓક્ટોમ્બર સુધી આ કામ કરી દયો – ફાયદાકારક માહિતી વાંચો

0

જો તમે પણ LIC ની પોલિસી લઇ રાખી છે તો આ જાણકારી તમને ખુબ જ કામમાં આવી શકે તેમ છે. લાઇફ ઈંશ્યોરેંસ કોર્પોરેશન એ પોતાના વીમા ધારકો માટે ખાસ પોલિસી બહાર પાડી છે. વીમાધારકો ને ખાસ સમયસીમા માટે આ ઓફર આપવામાં આવી રહી છે. આ સ્કીમના ચાલતા તમે તમારી બંધ પડેલી પોલિસી ને આસાનીથી ખોલાવી શકો છો. એલઆઇસી એ પોતાના વીમાધારકો ને ખાસ ઓફર આપી છે, જેના ચાલતા 15 ઓક્ટોમ્બર સુધી તમે તમારી બંધ પડેલી પોલિસી ને રીન્યુ કરાવી શકો છો. જાણો કેવી રીતે રીન્યુ કરી શકો છો.શું છે LICની સ્કીમ:

એલઆઇસી એ પોતાના ટ્વીટર પર પોતાની આ સ્કીમ વિશે લોકોને જાણકારી આપી છે. એલઆઈ સી એ લોકોને બંધ પડેલી વીમા પોલિસી ને ચાલુ કરવાની ઓફર આપી છે, જેના ચાલતા પોલિસી ધારક કોઈપણ કારણને લીધે બંધ થયેલી પોતાની પોલિસીને આસાનીથી ઓફર્સ ની સાથે રીન્યુ કરાવી શકે છે. તેના માટે એલઆઇસી એ 15 ઓક્ટોમ્બર સુધી નો સમય આપ્યો છે.

કેવી રીતે રીન્યુ કરાવી શકો છો બંધ પોલિસી:તમે પાંચ તરીકાથી તમારી બંધ પડેલી એલઆઇસી પોલિસી ને ફરીથી રીન્યુ કરાવી શકો છો. પહેલા સામાન્ય પુનર્ચલન, જેના ચાલતા બંધ પડેલી LIC પોલિસી ને બાકી પ્રીમિયમ ની એકંદર રકમ પ્રીમિયમ રાશિમાં ઉપસ્થિત દર પર વ્યાજની સાથે ભુગતાન કરીને રીન્યુ કરાવી શકાય છે. આ સાથેજ સ્પેશિયલ રિવાઇવલ પ્રોસેસ માં તમે જો એકંદર રકમ દરેક પ્રિમિયમો ના ભુગતાન કરવામાં અસમર્થ છો, તો તે વિશેષ રિવાઇવલ યોજના ના ચાલતા પોતાના વીમા ને એક વાર ફરીથી ઉપીયોગમાં લઇ શકાય છે. તેની સાથે આ પ્રોસેસ નો ઉપીયોગ 3 વર્ષ સુધીની પોલિસી ને રીન્યુ કરાવા માટે ઉપીયોગમાં લઇ શકાય છે.પોલિસી રીન્યુ કરાવા માટે અપનાવો આ તરીકો:

તેના સિવાય હપ્તાઓ દ્વારા પણ પનર્ચલન તરીકાને ઉપીયોગ માં લઈને વીમા ને રીન્યુ કરાવી શકાય છે. જેના ચાલતા વીમાધારક પોલિસી ને રિવાઇવલ કરવા માટે તે તરત જ ત જરૂરી રાશિ નું ભુગતાન કરીને પોતાની પોલિસી ને ફરીથી ચાલુ કરી શકાય છે. તેના સિવાય તમે લોન સહીત પુનર્ચલન યોજનાનો ઉપીયોગ કરીને પોલિસી રીન્યુ કરાવી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!