જો તમે પણ રાતે સુતા પહેલા કરો છો મોબાઈલનો ઉપીયોગ, તો જરા સંભાળી જજો, થઇ શકે છે આ 8 નુકસાન….

0

અમુક રીસર્ચ અને સ્ટડીજ માં થયો ખુલાસો. મોબાઈલ દરેકના જીવનનો એક ખાસ હિસ્સો બની ગયો છે. જ્યાં દિનભર આપણે મોબાઈલ ફોન્સનો ઉપીયોગ કરતા હોઈએ છીએ, સાથે જ ઘણા લોકો પૂરી રાત મોબાઈલનો ઉપીયોગ કરતા રહે છે. પણ જો તમે તેનો જરૂર કરતા વધુ ઉપીયોગ કરી રહ્યા છો તો સાવધાન થઇ જાઓ. કારણ કે તે પોતાની હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ઘણા એવા રીસર્ચ અને સ્ટડીમાં આ વાતની સાબિતી આપવામાં આવેલી છે.

આજે આપણે જાણીશું કે ફોનને લીધે સ્ચાસ્થ્ય પર કેવા અસર થાય છે.

1. ઊંઘની કમી:

હોવર્ડ યુનીવર્સીટીની રીપોર્ટના આધારે, મોટાભાગે લોકો ઊંઘતા પહેલા બેડ પર મોબાઈલ ફોનનો ઉપીયોગ કરતા હોય છે. જેને લીધે શરીરમાં મેલાટોનીન હોર્મોનનું સ્તર કમ થવા લાગે છે. જેને લીધે ઊંઘ મોડી આવે છે.

2. આંખોની રોશની કમ કરે છે:

અમેરિકન મસ્કુંલર ડીજનરેશન ફાઉન્ડેશનનાં રીપોર્ટના આધારે ઊંઘતા પહેલા મોબાઈલ ફોન યુઝ કરવાથી આંખોની રોશની કમ કરી શકે છે. આવું કરવાથી આંખોની રેટીના પર અસર પડે છે. જેને લીધે આંખોની રોશની ઓછી થઇ શકે છે.

3. તણાવ વધવો:

યુનીવર્સીટી ઓફ એવરેસ્ટના રીસર્ચનાં આધારે લેટ નાઈટ મોબાઈલ યુઝ કરવાથી તણાવ વધી શકે છે. આ રીસર્ચનાં આધારે લેટ નાઈટ સેલ ફોન વાપરવાથી આપણી બોડીમાં મેલાટોનીન હોર્મોનનું સ્તર ઘટી જાય છે.

4. દિમાગ પર અસર:

રીપોર્ટના આધારે લેટ નાઈટ સુધી ફોનનો ઉપયોગ કરવાથી બ્રેઈન પર પણ પડે છે અસર. જેનાથી મેમરી કમ થવા લાગે છે અને બ્રેઈન ટ્યુમર થવાની શંકા રહે છે.

5. થકાન:

લેટ નાઈટ સુધી ફોનનો ઉpiયોગ કરવાથી દિનભર થકાન મહેસુસ થવા લાગે છે.

6. ગ્લુકોમા:

આનાથી ગ્લુકોમાની બીમારી પણ થઇ શકે છે.

7. ફોકસિંગ મસલ્સ પર અસર:

ઘણીવાર લેટ નાઈટ સુધી ફોનના ઉપીયોગથી આંખોના ફોકસિંગ મસલ્સ પર પણ અસર પડે છે. તેની અસર એવી થાય છે કે કોઈ વસ્તુ પર ફોકસ કરવામાં ખુબ મુશ્કિલો થાય છે.

8. રેડનેસની દિક્કત:

લેટ નાઈટમાં મોબાઈલ વાપરવાથી આંખોમાં રેડનેસની તકલીફ આવી શકે છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.