જો તમને પણ ઘરમાં ગરોળી જોવા મળે તો સમજી જાવ કે થવાનું છે કઈક આવું, જાણો વિગતે….ઘરમાં ગરોળી આપે છે

0

આજે અમે તમને ગરોળી વિશે ની એક ખાસ વાત કહેવા જઈ રહ્યા છીએ, જે કઈક ને કઈક સંકેત આપે છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાશો. જો કે ગરોળી મોટાભાગે દીવાલો પર જ રહે છે પણ ઘણીવાર તે જમીન પર પણ પડી જાય છે, આજે અમે તમને ગરોળી પાસેથી મળનારા સંકેત વિશે જણાવીશું જેની સાથે આપણો સારો કે ખરાબ સમયનો રાઝ છુપાયેલો છે.1. તમને જણાવી દઈએ કે જો ગરોળીનો પ્રેમી જોડી જોવા મળે તો સમજી જાવ કે તમારો કોઈ પહેલાનો મહત્વપૂર્ણ મિત્ર તમને મળવાનો છે.
2. કહેવામાં આવે છે કે જો વ્યક્તિના હાથ કે માથા પર ગરોળી અચાનક પડી જાય તો તે નજીકના ભવિષ્યમાં માન-સમ્માન મળવાનો સંકેત છે. સાથે જ જો ઘૂંટણ પર ગરોળી પડી જાય તો તેને શુભ માનવામાં આવે છે.3. જો જમતી વખતે તમને ગરોળી જોવા મળે તો સમજી જાવ કે કઈક સારું થવાનું છે.
4. એ પણ કહેવામાં આવે છે કે જો દિવાળીના દિવસે ગરોળી દેખાવી શુભ માનવામાં આવે છે. જો કે, દીવાલ ઉપર તો ગરોળી આસાનીથી જોવા મળી જ જાય છે પણ જો વ્યક્તિને દિવાળી કે તહેવાર પર ગરોળી દીવાલ પર જોવા મળે તો સમજી જાવ કે લક્ષ્મીજી ની કૃપા થવાની છે.
5. માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં ગરોળી છે અને તમે લોકો એકબીજા સાથે વાત કરી રહ્યા છે તો તે સમયે જો ગરોળી અવાજ કરે તો તેનો અર્થ એ છે કે તમે જે વાત કરી રહ્યા છો તે સાચી થવાની છે.6. સાથે જ એ પણ કહેવામાં આવે છે કે જો તમારા માથા પર ગરોળી પડી જાય તો જલ્દી જ તમારા જીવનમાં ધન પ્રાપ્તિ થવાની છે.
7. અને જો ગરોળી કોઈ કીડા કે પતંગિયાને ઝપટે છે તો સમજી જાવ કે ઘરમાં ચોરી થવાની શક્યતા છે, એવામાં તમે એલર્ટ રહી શકો છો.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here