જો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે આ 19 ચીજો પાર નાખી લો એક નજર, હસી હસી ને થઇ જશો બેવડા…

અમુક ચીજોને જોયા પછી મનને ખુબ જ ઠંડક લાગતી હોય છે, પણ બીજી બાજુ દુનિયામાં ઘણી એવી ચીજો પણ હોય છે, જેને જોઈને ઉલટી કરવાનું મન થઇ જાય. સાથે જ મનમાં એ પણ સવાલ આવે છે કે આવા અનોખા આઈટમ અને તેને બનાવનારા લોકો આવતા ક્યાંથી હશે. હવે આ 19 તસ્વીરોને જ જોઈ લો, જેને જોયા પછી તમે પણ એજ વિચારશો કે જ્યારે ભગવાન બુદ્ધિ વહેંચી રહયા હતા, ત્યારે આ લોકો ક્યાં ગયા હતા….

આવું મેનિક્યોર કરાવતા પહેલા એક વાર વિચારવું જોઈએ.2. કમજોર દિલ વાળા લોકો ન જુઓ.3. કાર ઓછી અને કાશ્મીરની બોટ વધુ લાગી રહી છે.4. વારંવાર ટીશ્યુ લેવાની જંજટ ખત્મ.

5. આવા નમૂનાઓ આવતા ક્યાંથી હશે?

6. બસ હવે આજ જોવાનું બાકી હતું.

7. આના પર તો સાંપ જ સુઈ શકે છે.

8. વાહ…વાહ…ખુબ જ વાહિયાત છે આ.

9. અરે યાર…

11. આવા જૂતા પહેરવા માટે ખુબ જ હિંમત હોવી જોઈએ.12. સુંદર પગની પેશકશ.14. સ્પિનર આવું પણ હોઈ શકે. 15. સેન્સ ઓફ હ્યુમર ખુબ જ ગંદુ હતું.16.આવું બનાવનારા લોકો ધરતી પર ના તો તો નથી લાગતા.
17. આ તે કેવો આઈડીયો છે.
18. બેસો-બેસો ખાસ તમારા માટે જ છે.19. આ તો ખુબ જ ભયાનક છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!