જો તમે વિચારતા હોવ કે દુનિયામાં તમારા જેવા જુગાડું કોઈ નથી તો, જોઈ લો આ મહારથીઓનાં 26 જુગાડ…

દુનિયા જુગાડ પર કાયમ છે. કામ મોટું હોય કે નાનું, તેના માટે જુગાડ શોધી કાઢવું દરેકને પસંદ હોય છે. પણ અમુક જુગાડુંને જોઇને તો એવું લાગે છે કે જાણે ધરતી પર આપણા કરતા પણ મોટા-મોટા જુગાડુઓ ભર્યા પડ્યા છે.

આજે અમે તમને એવાજ અમુક 26 જુગાડુઓ વિશે જણાવીશું, જેને જોઇને તમે પણ હસી હસીને ગાંડા થઇ જાશો.

1. ગાડીનું એઈરકંડીશનર ખરાબ થઇ ગયું, તો આ શું જુગાડ છે:2. હવે લોકોની ચિંતા નથી.
3. તડકામાં નીકળતા પહેલા આ ઉપાય કરી શકો છો.
4. તૂટેલા ટીવી ને ટેપથી જોડી શકાય છે.
5. આવું મોબાઈલ સ્ટેન્ડ જોયું છે ક્યારેય.
6. ફાટેલા જુતાને આવી રીતે પહેરી શકાય છે.
7. એક ચેનથી બે કમાલ.
8. બતાવો જરા હવે આનાથી વધુ કોઈ શું વિચારશે.
9. આ ફોન કવર ગોંદથી બનાવામાં આવ્યું છે.
10. આ તો જુગાડનો બાપ છે.
11. ભાઈ સાહેબ આ તો હદ જ થઇ ગઈ.
12. ફોનનું ટચ ખરાબ થવા પર તેને માઉસથી પણ ચલાવી શકાય છે.
13. આ કેવી રીતે સંભવ છે.
14. shit…આવું તે કોણ કરતુ હશે.
15. આ તે કેવો જુગાડ.
16. દરવાજાનો હેન્ડલ આવો પણ હોઈ શકે છે.
17. આ તો ગજબ છે યાર.
18. આને જોઇને શું કહેશો.
19. ગેટનો શું હાલ બનાવી નાખ્યો.
20. ન્યુઝ પેપર પણ કેટલા કામ નાં હોય છે.
21. લો હવે ખબર નહિ પડી શકે કે કાર પર ખરોચ પણ આવી હતી.
22. હવે કુકિંગથી ડરવાનું કેવું.
23. લોકો શું-શું વિચારી નાખતા હોય છે.
24. એકદમ સરસ.
25. હવે આના માટે શું બોલીએ:
26. લો બની ગયું કામ.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!