જો તમે આ તેલ ના છોડયુ તો હાર્ટએટેક માટે તૈયાર રહો, આજે જ ઘર ની બહાર ફેંકી દો

0

વગભટ્ટ જી કહે છે કે જ્યારે વિશેષગ્ય ચિકિત્સા ની વાત આવે, ગંભીર રોગ જેમકે ડાયાબિટીસ છે, કેન્સર છે, અર્થરાઇટ્સ છે, તો તેમાં તે કહે છે કે ભગવાને પ્રકૃતિ માં એવી વ્યવસ્થા બનાવી છે કે વિશેષ અને ગંભીર રોગો ની સારવાર પણ તમે સહજતા થી આસાની થી કરી શકો.

તેમાં થી તેણે એક જગ્યા એ લખ્યુ છે કે આખા બ્રહ્માંડ માં બધી પ્રકૃતિ માં એવી ઘણી ચીજો છે જે એક સાથે વાત, પિત અને કફ ત્રણે ને એક સાથે ઠીક કરવાની શક્તિ રાખે છે. આ વસ્તુઓ ખૂબ જ ઓછી છે પરંતુ છે. વધારે પડતી વસ્તુઓ એવી છે જે ફક્ત વાત ને ઠીક કરશે કોઈ કફ ને અને કોઈ પિત ને ઠીક કરશે.
એવી રીતે જ વાત ને ઠીક કરવા વાળી એક વસ્તુ આપણા ઘર માં છે શુદ્ધ તેલ, એ તેલ જેમાં આપણે શાક બનાવીએ છીએ. તો તેલ આપણા શરીર માં વાત ને સમ રાખે છે એટલે કે જેટલુ જોઈએ તેટલુ જ રાખે છે વધવા નથી દેતુ. હાડકા ના દર્દ, કમર દુખવી, ઘૂંટણ દુખવા અને સૌથી ખતરનાક રોગ હાર્ટએટેક. આ બધા વાત ના જ રોગ છે. પેરાલિસિસ, બ્રેન ડેમેજ થઈ જવુ તો આ બધા રોગ વાત ખતમ થઈ જવા અથવા બગડવા ને લીધે થાય છે.
પરંતુ વગભટ્ટ જી એ કહ્યુ છે કે તેલ નો મતલબ શુદ્ધ તેલ, હવે આ શુદ્ધ તેલ શું છે? શુદ્ધ તેલ મતલબ કાચીઘાણી થી નીકળેલુ તેલ, મિલાવટ વિના નુ મશીન માં થી નીકળેલુ સીધુ તેલ, મતલબ કે નોન- રિફાઇન્ડ તેલ. જો તમે તેલ ખાઓ છો તો વગભટ્ટ જી નુ નિવેદન છે કે તમે શુદ્ધ તેલ ખાઓ. મતલબ રિફાઇન્ડ તેલ ના ખાઓ, ડબલ રિફાઇન્ડ તેલ ના ખાઓ

કેમ ના ખાઓ રિફાઇન્ડ તેલ

કોઈ પણ તેલ ને રિફાઇન્ડ થવા માં 6 થી 7 કેમિકલ ઉપયોગ થાય છે અને ડબલ રિફાઇન્ડ માં 12 થી 13 કેમિકલ ઉપયોગ થાય છે. તે બધા કેમિકલ મનુષ્ય દ્વારા તૈયાર કરેલા છે. ભગવાન દ્વારા બનાવેલા એક પણ કેમિકલ એટલે કે પ્રકૃતિ દ્વારા આપેલા ઓર્ગેનિક કેમિકલ તેલ ને રિફાઇન્ડ નથી કરી શકતા. જેટલા પણ કેમિકલ તેલ ને સાફ કરવા માં ઉપયોગ થાય છે તે બધા ઇનઓર્ગેનિક કેમિકલ છે અને ઇનઓર્ગેનિક કેમિકલ જ દુનિયામાં ઝેર બનાવે છે અને તેનુ કોમ્બિનેશન જ ઝેર ની તરફ લઈ જાય છે.

આજ ની દુનિયા માં મોડર્નિઝમ એટલે આધુનિકતા ના નામ પર જેટલા પણ ઇનઓર્ગેનિક કેમિકલ જગ્યાએ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યા છે ત્યાં ત્યાં તે તમને એ તરફ લઈ જઈ રહ્યા છે જ્યાં તમે ઝેર તમારા જ શરીર માં પેદા કરો છો. તેથી રિફાઇન્ડ તેલ કે ડબલ રિફાઇન્ડ તેલ ના ખાશો.

વગભટ્ટ જી કહે છે કે જિંદગીભર જો તમે વાત ને ઠીક રાખવા માંગો છો તો વાત ને ઠીક રાખવા નો સૌથી સરળ રસ્તો તે કહે છે કે શુદ્ધ તેલ ખાઓ મતલબ કાચીઘાણી માં થી નીકળેલુ તેલ. તો તમારા મન માં તુરંત બે પ્રશ્નો આવશે કે શુદ્ધ તેલ માં તો વાસ ખૂબ જ આવે છે અને બીજુ કે શુદ્ધ તેલ તો ખૂબ જ ચીપચીપુ અને ઘટ્ટ હોય છે.

વૈજ્ઞાનિકો દ્વારા જયારે તેલ પર રિસર્ચ કરવામાં આવ્યુ તો તેમણે જોયુ કે ચીકાશપણુ તેલ નુ પ્રમુખ ઘટક છે જેમ માટી માં માઇક્રોન્યુટ્રીયંટ્સ હોય છે. જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ હોય છે તેમ તેલ માં પણ હોય છે. તો તેલ નો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે તે તેનુ ચીકાશપણુ જ છે. અને જો તેલ માં થી તે ચીકાશપણુ કાઢ્યુ તો ખબર પડી કે તે તેલ જ ના બચ્યુ જે ચીજો માટે ખાવા માં આવે છે અને જોવામાં આવ્યુ કે તેલ માં જે વાસ આવે છે તે તેમા ના પ્રોટીન ને લીધે છે. કેમ કે તેલ માં પ્રોટીન ખૂબ હોય છે. દાળ બાદ સૌથી વધુ પ્રોટીન તેલ માં જ છે. જ્યારે તેલ ની વાસ ખત્મ કરી દેવા માં આવે તો સમજી લેવુ કે તેનો પ્રોટીન ઘટક નીકળી ગયો.

હવે વાસ નીકાળી દીધી તો પ્રોટીન ગાયબ અને ચીકાશપણુ નીકાળી દેવામાં આવે તો ફૈટી એસિડ ગાયબ. હવે તેની બંને ચીજો નીકળી ગઈ તો હવે તે તેલ નથી રહ્યુ તે હવે પાણી છે. તો વગભટ્ટ જી કહે છે કે વાત ની જો ચિકિત્સા કરવી છે તો ધ્યાન રહે કે તમે શુદ્ધ તેલ જ ખાઓ કેમ કે દુનિયા માં સૌથી વધુ રોગ વાત ના જ છે.

શુદ્ધ તેલ માં કરવામાં આવ્યુ પરીક્ષણ

શુદ્ધ તેલ ની ઇફેક્ટ(ફાયદા) જોવા માટે થોડા લોકો પર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. જે લોકો ને ઘણી સમસ્યાઓ છે કોલેસ્ટ્રોલ ની, ટ્રાયગ્લીસરાઇડ ની, બી.પી ની, તે લોકો ને છત્તીસગઢ માં ભેગા કર્યા અને એ લોકો ને કહ્યું કે તમે ડૉક્ટર પાસે જવા નું રહેવા દો અને વાગભટ્ટ ની ચિકિત્સા કરો.

છત્તીસગઢ ભારત માં એક માત્ર એવું રાજ્ય છે જ્યાં શુદ્ધ તેલ આજે પણ મળે છે. ગામ ગામ માં તેલ કાઢવા વાળી ઘાનિયા આજે પણ છે . ત્યાં સરસોં સેહલાઈ થી ઉપલબ્ધ છે.આ જ પ્રયોજન હતું કે એમનો ઈલાજ ત્યાં જ કરાયો. ત્રણ સાડા ત્રણ વર્ષ સુધી એ જ પરીક્ષણ કરાયું ગયું.

જે પણ લોકો ના રિફાઇન્ડ તેલ બંધ કરાવી શુદ્ધ તેલ પર લાવ્યા. તો હવે જ્યારે ડોકટર ને એમની જૂની અને નવી રિપોર્ટ દેખાડી તો એમની જૂની રિપોર્ટ ને જોઈ ડૉક્ટર્સ બોલ્યા કે આ જૂની રિપોર્ટ મુજબ તો આ રોગીઓ ને આઠ દિવસ થી વધુ જીવીત ન રહેવું જોઈએ એમને હાર્ટ અટેક આવી જ જવો જોઈએ અને મરવા નું જ હતું તો તમે બચી કેવી રીતે ગયા.

અને જ્યારે આજ ની રિપોર્ટ જોઈ તો કહે છે કે આ બસ જાદુ હોઈ શકે તો રાજીવ જી કહે છે કે એમને ફક્ત શુદ્ધ તેલ ખાધું અને તેલ ના જે ઘટકો હોય છે એ ભરપૂર માત્રા માં લીધા, એમના કારણે એમનો ટ્રાયગ્લીસરાઇડ ઓછો થયો , કોલેસ્ટ્રોલ લેવલ એટલે કે VLDL, LDL કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થયું, HDL એમનું ઝડપી વધ્યું , Bp એમનું ઓછું થયું અને સૌથી જરૂરી હાર્ટ અટેક આવવા ની એમની જે કન્ડિશન બની હતી એ પુરી રીતે ખતમ થઈ ગઈ. અને બીજા બે એવા રોગી હતા જેમને ભયંકર હાર્ટ બ્લોકેજ હતા તો એ બ્લોકેજ પણ હવે નથી રહ્યા.

આજ થી 20-25 વર્ષો પહેલા આપણા ઘર માં ઘણી વસ્તુઓ માં તેલ નો ઉપયોગ થતો તો પણ એ સમય એ કોઈ ને હાર્ટએટેક ન આવતા કારણ એ છે કે ત સમય એ રિફાઇન્ડ ઓઇલ નહતું. ઘરડા ઓ કહે છે કે હાર્ટએટેક વિસે એમને ક્યારેય સાંભળ્યું જ નથી. અને રિફાઇન્ડ તેલ ને કારણે 17 વર્ષ ના છોકરા એ બાયપાસ સર્જરી કરવી પડી હતી જે ઘણી દુઃખ ની વાત છે.

કેવી રીતે મળશે શુદ્ધ સરસોં નું તેલ.

જીવનભર તમે હો વાત ન રોગ થી બચવા માંગો છો તો શુદ્ધ તેલ ખાઓ અને દુનિયા માં કોઈ એવી વસ્તુ નથી જે મળતી નથી. અર્થશાસ્ત્ર કહે છે તમે ડિમાન્ડ ઉભી કરો બધું મળશે. જો તમે પણ સંકલ્પ કરો કે કાલ થી ફક્ત શુદ્ધ તેલ જ ખાસો તો કાલ થી જ માર્કેટ માં શુદ્ધ તેલ વેંહચવા લાગશે અને હવે તેલ ની ઘાની લગાવવું પણ સહેલું થઈ ગયું છે. 20-25 હજાર ની નાની મશીન થી દરેક જાત નું તેલ કાઢી શકાય છે.

એક વખત ફરી કહી દઈએ કે જે તેલ ચીકણું સૌથી વધુ હશે અને જેમાં સૌથી વધુ સ્મેલ આવતી હશે એ જ તેલ શુદ્ધ હોય છે બાકી બધા કાર્બન છે. જો થોડું તેલ મોઢા પર લગાવી લો અને તમારી આંખ માંથી આંસુ ન નીકળે તો સમજી લેવું કે એ તેલ નકલી છે. એટલે શુદ્ધ તેલ લાગવા થી આંસુ નીકળવા જોઈએ તો આ વાત ધ્યાન માં રાખો કે બીમારી થી બચવું છે તો શુદ્ધ તેલ જ ખાવું.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here